
લોકસભામાં ૧૨મી જુલાઈએ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલને જોકું આવી જતાં તેઓ લોકસભામાં ઊંઘતા ઝડપાયા હતા. તેમનો ફોટો સોશિયલ મીડિયામાં...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
લોકસભામાં ૧૨મી જુલાઈએ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલને જોકું આવી જતાં તેઓ લોકસભામાં ઊંઘતા ઝડપાયા હતા. તેમનો ફોટો સોશિયલ મીડિયામાં...
દેશમાં પહેલીવાર વિદેશ મંત્રાલયની ભારતીય દૂતાવાસના વડાઓની વાર્ષિક બેઠક નવી દિલ્હીની બહાર યોજાશે. આ માટે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની...
મહાનગર પાલિકાની હદમાં આવેલાં મકાન કપાતમાં જતાં હોવાનું કહી જો મકાનો બચાવવા હોય તો રૂ. ૧૦ લાખની લાંચ આપવી પડશે તેમ કહી રકઝકના અંતે રૂ. ૮ લાખ આપવાનું નક્કી થયાનું બહાર આવ્યું છે. પ્રથમ તબક્કામાં રૂ. પચાસ હજાર આપ્યા પછી મામલો એસીબી સુધી પહોંચ્યો....
ફતેહપુરગામ પાસે દમણગંગા નદીમાં ઇતિહાસમાં પહેલીવાર નદીમાં પાણીના સ્તર ઘટી જતાં રજવાડા સમયનો કિલ્લો જોવા મળ્યો છે. જે આશરે ૩૦ મીટર ઊંડાઈ અને ૨૦ મીટર પહોળાઈ...
અમેરિકામાં ભારતીયની એક જ્વેલરી કંપનીએ ધ સધર્ન ન્યૂ યોર્ક કોર્ટમાં નાદારી નોંધાવી છે. સુરત હીરાબજારમાં ચર્ચા છે કે, ભારતની અને મુંબઇ ઉપરાંત વિવિધ શહેરો સાથે સંકળાયેલી જવેલરી કંપની દ્વારા અમેરિકામાં રિટેઇલ ચેઇન ચલાવવામાં આવતી હતી. જેના દ્વારા...
ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ખજોદમાં આકાર લઈ રહેલું સુરતનું મેગા સ્ટ્રક્ચર એવું સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) વર્ષ ૨૦૨૦ સુધી નિર્માણ થઈ જશે. ૬૦૦૦ કારીગરો,...
ક્રિપ્ટો કરન્સીના ધંધામાં ભારત સહિત સમગ્ર એશિયામાં માસ્ટર માઇન્ડ કહેવાતા સતીષ કુંભાણીએ ૧૨મીએ સુરત જિલ્લા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.કરોડો રૂપિયાના બિટકનેક્ટ કોઇન કૌભાંડમાં કુંભાણી સાથે તેની કંપનીનો ડિરેક્ટર સુરેશ ગોરસિયા પણ કોર્ટના શરણે આવ્યો...
ફલહે ઈન્સાનિયત ફાઉન્ડેશન ટેરર ફંડિંગ મામલે વલસાડના મોહમ્મદ આરિફ ગુલામબશીર ધરમપુરિયાને લુક આઉટ નોટિસ જારી કર્યા પછી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ આરિફ દુબઈથી ભારત આવતો હોવાની માહિતીના...
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર સુરતનાં મેટ્રો રેલ પ્રોજેક્ટના રૂ. ૧૨,૦૫૦ કરોડના ડીપીઆર બાદ આ પ્રોજેક્ટ માટે જર્મન બેંકોને રસ પડ્યો છે. સુરતમાં કુલ ૪૦.૦૫ કિ.મી.ના બે રૂટ રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. રૂ. ૧૨,૦૫૦ કરોડના આ પ્રોજેકેટ માટે જર્મનીની બેંકો...
લક્ઝરી પ્રોડક્ટ ગણાતા ડાયમંડ્સનો ઉચ્ચ વર્ગ દ્વારા અનેકવિધ રીતે વપરાશ વધી રહ્યો છે. દાંતને હીરાથી શોભાવતી ટુથ જ્વેલરીનો ટ્રેન્ડ હજુ તો પૂર્ણ થયો નથી ત્યાં...