હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

મધ્ય પ્રદેશના હોશંગાબાદ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત રહેતા નર્મદા ડેમની સપાટીમાં ૧૦ કલાકમાં જ ૧.૫૦ મીટરનો વધારો થઇ ગયો છે. અત્યાર સુધીમાં ડેમની સપાટી ૫.૭૦ મીટર જેટલી વધી ચૂકી છે. ડેમની સપાટી ૧૧૬.૭૦ મીટર નોંધાઇ હતી. ડેમ હજી...

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ૧૬મી ઓગસ્ટે એકસાથે પાંચ શહેરની ૬ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા સુરતથી બેંગુલુરુ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને મુંબઈની...

હીરાબજારમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ગુજરાતનો અને લાંબા અરસાથી હોંગકોંગમાં સ્થાયી થયેલો હીરા વેપારી હોંગકોંગની એક ડાયમંડ કંપનીમાં નોકરી કરતો હતો. જેણે સંબંધો વિકસાવી ગુજરાતી હીરા વેપારીઓ સાથે ડાયમંડ ટ્રેડિંગનું પણ કામ શરૂ કર્યું હતું. મહદઅંશે...

ડાંગ જિલ્લો ડુંગરો અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં અનેક પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળતા હોય છે. તેનો અભ્યાસ પણ થતો રહે છે. અહીંના જંગલોમાં આજે પણ અવનવી...

લશ્કર માટે પહેલી ‘કે-૯ વ્રજ’ તોપ સુરતમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તેની મારક ક્ષમતા ૭૫ કિમી સુધી છે. જે બોફોર્સ કરતા પણ ૩ થી ૬ ઘણી વધુ છે. તેની પ્રથમ તોપ હવ...

તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં કપુરા ગામના વતની ઉમેશભાઈ બચુભાઈ ભક્તા, છેલ્લા દસ વર્ષથી પત્ની જ્યોતિબેન, મોટા પુત્ર દીપ અને નાના પુત્ર રાજ સાથે અમેરિકાના...

સી.એ. આઇપીસીસીનું ૨૯મી જુલાઈએ પરિણામ જાહેર થતાં સુરતની વિદ્યાર્થીની રાધિકા બેરીવાલ ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક અને ગુજરાતમાં ફસ્ટ રેન્કે ઉત્તીર્ણ થઇને સુરતનું...

વણેસા ગામના લુહાર ફળિયામાં રહેતા નિશિત રાજેશ પટેલે તેના અઢી વર્ષના પુત્ર નિવને મિંઢોળા નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. આ કેસમાં નિશિત રોજ નિવેદન બદલી રહ્યો છે. નિવનું અપહરણ કરી તેની લાશ નદીમાં ફેંકી દેવાઈ હોવાની વાર્તા નિશિતે કરી હતી....

કપરાડા તાલુકાના અનેક ગામોમાં કોઝવે કે પુલના અભાવે મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે લોકોએ અગ્નિપરીક્ષા આપવી પડે છે. તાજેતરમાં વાયરલ થયેલી એક વીડિયો ક્લિપમાં ઓઝરડા ગામની બીમારીથી મૃત્યુ પામેલી બે વર્ષીય બાળકીના મૃતદેહને ગાડીની ટયૂબ સાથે બાંધીને...

કાપોદ્રામાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી...



to the free, weekly Gujarat Samachar email newsletter