સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મી મેએ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્રણ કાર્યક્રમોમાં હાજર રહેલા રાષ્ટ્રપતિએ સુરત અને ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગણાવ્યું...

૧૯૯૪માં સ્થપાયેલ નયન ડિજિટલ સ્ટુડિયો વેડિંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ડોક્યુમેન્ટરી, બેબી ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છે. તેમનો ધ્યેય "લાગણીને ક્લીક કરી આત્માને સ્પર્શ કરવાનો છે" ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે કંપની નવી...

ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા...

આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ...

સાહિત્ય જગતમાં નાનુબાપા અને નગરબાપા તરીકે જાણીતા પ્રખર સાહિત્યકાર નાનુભાઇ નાયકનું સુરતમાં ૯૨ વર્ષની વયે ૧૮મીએ સવારે અવસાન થયું હતું. સામાન્ય ખેડૂત પરિવારમાંથી...

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાતા ઇ.સ. ૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા. એ સમયના...

સુરતની મહિલા તબીબ બીના વિરાણીની હત્યાના હાઇપ્રોફાઇલ મર્ડર કેસનો ભેદ વઘઈ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળીને ઉકેલીને બે આરોપીઓની ધરપકડ કર્યા પછી...

ડાંગ જિલ્લાના વાસુર્ણા ગામમાં ત્રણ પેઢીઓના એક સાથે તાજેતરમાં લગ્ન થયાં. જેમાં પૌત્ર, પિતા અને દાદા એક જ મંડપમાં ૧૪મી મેએ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આ સમૂહલગ્નમાં...

અંકલેશ્વર જીઆઇડીસીસ્થિત ગુરુકૃપા સોસાયટીમાં ઉદ્યોગપતિ મનસુખ રાદડિયાના મકાનમાંથી ૨૮ એપ્રિલે રૂ. ૩.૫૦ કરોડની લૂંટનો ગુનો ઉકેલી પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી છે. ઉદ્યોગપતિની પત્ની શીતલને પતિ સાથે અણબનાવ હોવાથી તેણે પતિને બરબાદ કરવા કર્ણાટકના યુવાન...

સુરતમાં અનોખો ૪૦૦ લોકો માટેનો દીક્ષાદાન કાર્યક્રમ યોજાયો હતો. જેણે રેકોર્ડ પણ સર્જયો છે. દીક્ષાર્થીઓમાં ૬ એવા પણ હતા જેણે લક્ઝુરિયલ લાઈફ છોડીને દીક્ષા...



to the free, weekly Gujarat Samachar email newsletter