
સુરતમાં અનોખો ૪૦૦ લોકો માટેનો દીક્ષાદાન કાર્યક્રમ યોજાયો હતો. જેણે રેકોર્ડ પણ સર્જયો છે. દીક્ષાર્થીઓમાં ૬ એવા પણ હતા જેણે લક્ઝુરિયલ લાઈફ છોડીને દીક્ષા...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

સુરતમાં અનોખો ૪૦૦ લોકો માટેનો દીક્ષાદાન કાર્યક્રમ યોજાયો હતો. જેણે રેકોર્ડ પણ સર્જયો છે. દીક્ષાર્થીઓમાં ૬ એવા પણ હતા જેણે લક્ઝુરિયલ લાઈફ છોડીને દીક્ષા...
સંઘપ્રદેશ દમણ સબજેલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેપ વિથ મર્ડરના આરોપીએ જાતે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાઇ ગયો હતો. પ્રથમ તબક્કે આરોપીનું મર્ડર થયું છે કે તેણે આપઘાત કર્યો છે તે પ્રશ્નો ઉઠ્યા હતા.
બારડોલીમાં ૨૯મી એપ્રિલે સગીરાનું ત્રણ નરાધમોએ અપહરણ કરીને તેને રાતભર ગોંધી રાખીને તેના પર ગેંગરેપ આચરીને તેને બીજે દિવસે સવારે છોડી મૂકી હતી. એ પછી સગીરાએ ઘરે પહોંચીને પિતાને જાણ કરતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ...
લંડનથી મિનિયાપોલીસ જઈ રહેલા વિમાનમાં ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ એક વૃદ્ધ મુસાફરનું બ્લડ પ્રેશર વધી જવાની સાથે તેમની આંખમાંથી લોહીની ટશર ફૂટવા માંડી. તેથી ફ્લાઈટ ક્રૂ મેમ્બરે વિમાનમાં જાહેરાત કરી કે ફ્લાઈટમાં કોઈ ડોક્ટર પ્રવાસી હોય તો વૃદ્ધની મદદ કરે. ક્રૂમેમ્બરની...

હીરાઉદ્યોગકાર દીપેશ શાહનાં ૧૨ વર્ષીય પુત્ર ભવ્ય શાહે ૧૯મી એપ્રિલે સંસારની મોહમાયાને ત્યજીને સાધુ જીવન સ્વીકાર્યું છે. ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાહે...

માસૂમ બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેસનું કોકડું પોલીસે ઉકેલી નાંખ્યું છે. પોલીસે આ કેસમાં હર્ષસાંઇ ગુર્જર નામના મુખ્ય આરોપીની...
છેલ્લા ત્રણ દશકથી હીરાબજારમાં કામ કરતો અને ટોપ ટેનમાં આવતો હીરા દલાલ ખોટી ચિઠ્ઠીઓ ફાડીને રૂ. ૪૦ કરોડથી વધુનો માલ લઇને ફરાર થવાની ચર્ચા છે. મૂળ અમરેલી જિલ્લાના અને સુરતમાં કારોબાર ધરાવતા દલાલની બજારમાં એવી શાખ હતી કે તેણે આર્થિક વ્યવહારો માટે...
મેસર્સ નકોડા લિમિટેડના માલિકે નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટી કરી એન્ટ્રીઓ પાડવા માટે પુનિત રૂંગટા અને સીએ જગદીશ સોમાવાણી સાથે ગુનાહિત કાવતરું કરીને કેનેરા બેન્કની આગેવાની હેઠળની ૧૩ બેન્કોના કો-સોર્ટિયમ પાસેથી રૂ. ૨૧૦૭ કરોડની ખોટી રીતે એલસી (લેટર...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...