
બરાબર ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલના વડપણમાં અંગ્રેજો સામે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સફળતા મળી હતી. જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

બરાબર ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલના વડપણમાં અંગ્રેજો સામે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સફળતા મળી હતી. જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા...

દેશના અન્ય રાજ્યો- શહેરોની માફક ગુજરાત અને સુરતમાં પણ બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનુ દૂષણ હોવાનું નોબલ પ્રાઇઝ વિજેતા ડો. કૈલાશ સત્યાર્થીએ મુખ્ય પ્રધાન...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મી મેએ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્રણ કાર્યક્રમોમાં હાજર રહેલા રાષ્ટ્રપતિએ સુરત અને ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગણાવ્યું...
૧૯૯૪માં સ્થપાયેલ નયન ડિજિટલ સ્ટુડિયો વેડિંગ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ડોક્યુમેન્ટરી, બેબી ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છે. તેમનો ધ્યેય "લાગણીને ક્લીક કરી આત્માને સ્પર્શ કરવાનો છે" ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે કંપની નવી...
ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા...

આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ...

સાહિત્ય જગતમાં નાનુબાપા અને નગરબાપા તરીકે જાણીતા પ્રખર સાહિત્યકાર નાનુભાઇ નાયકનું સુરતમાં ૯૨ વર્ષની વયે ૧૮મીએ સવારે અવસાન થયું હતું. સામાન્ય ખેડૂત પરિવારમાંથી...

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાતા ઇ.સ. ૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા. એ સમયના...

સુરતની મહિલા તબીબ બીના વિરાણીની હત્યાના હાઇપ્રોફાઇલ મર્ડર કેસનો ભેદ વઘઈ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળીને ઉકેલીને બે આરોપીઓની ધરપકડ કર્યા પછી...

ડાંગ જિલ્લાના વાસુર્ણા ગામમાં ત્રણ પેઢીઓના એક સાથે તાજેતરમાં લગ્ન થયાં. જેમાં પૌત્ર, પિતા અને દાદા એક જ મંડપમાં ૧૪મી મેએ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આ સમૂહલગ્નમાં...