હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

બીલીમોરાના લક્ષ્મી પેલેસમાં રહેતા અમ્રતભાઈ રાણાના પુત્ર ચિરાગનાં લગ્ન વલસાડના પારડીમાં રહેતા મહેશભાઈ રાણાની દીકરી ચૈતાલી સાથે ૧૩મી ડિસેમ્બરે થયાં હતાં. રાત્રે...

સુરત રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષામંડપમાં સુરતના વેપારી વોરા પરિવારનાં સગા ભાઇ-બહેન સહિત ત્રણ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે નવમીએ પ્રયાણ કર્યું હતું. આ ભાઇ બહેન...

આદિજાતિ અને પર્યાવરણ પ્રધાન રમણલાલ પાટકરે વતન ઉમરગામમાં કહ્યું કે, ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીને સરકારી લાભ નહીં અપાય. આ વિવાદાસ્પદ નિવેદનથી ચકચાર મચી છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનાં ખ્રિસ્તી સમુદાયોમાં ઘેરા પ્રત્યાઘાત...

સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...

કામરેજ ધોરણ-પારડી ગામે સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રણેતા અને યોગગુરુ પ્રદીપ દિલીપ જોટગિયાએ તાજતેરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતની કોશિશ...

કેવડિયા કોલોની, સરદાર સરોવરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તાજેતરમાં મુલાકાતે આવેલા મુંબઈ ખાતેના અમેરિકન કોન્સ્યુલેટ જનરલ એડગાર્ડ કગાને જણાવ્યું હતું કે, ગુજરાતનો પ્રવાસ હંમેશા આનંદદાયક બની રહે છે. મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ એડગાર્ડ કગાને કેવડિયામાં...

 વેસુ આગમ આર્કેડમાં સોમવારે ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરમાં શોર્ટસર્કિટથી લાગેલી આગ ત્રીજા માળે ક્યુરિયસ માઈન્ડ એકેડેમી સુધી પ્રસરી હતી.

અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહની બહાર ૨૦૦૭માં થયેલા બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ૧૧ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુરેશ નાયરને ગુજરાત એટીએસની ટીમે શુકલતીર્થથી નારેશ્વર જવાના રસ્તે ઝડપી પાડ્યો છે. તેના માથે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રૂ....

૪૦૦થી વધુ મુસાફરો અને વાહનો સાથે ૨૧મીએ દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરી સર્વિસના જહાજનું એન્જિન બંધ થઈ જતાં દરિયામાં આ જહાજ ખોટકાઈ ગયું હતું. મધદરિયે...

ભારતીય બેંકો સાથે રૂ. ૨૧ હજાર કરોડની ઠગાઇ આચરનાર કૌભાંડી નીરવ મોદી-મેહુલ ચોકસી લોનકાંડની અસર ડાયમંડ જવેલરી કંપની પર પડી છે. અમેરિકાના સાઉથ ઓસ્ટીન-ટેકસાસની સેમ્યુઅલ ડાયમંડે રૂ. ૧ હજાર કરોડમાં નાદારી નોંધાવી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter