હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

સંસ્કૃત ભાષામાં માસ્ટર ડિગ્રી હાંસલ કરીને એક મુસ્લિમ યુવતીએ બબ્બે ગોલ્ડમેડલ મેળવ્યા છે. આ યુવતીનું નામ કૌશલાબાનુ ખેર છે. તે કહે છે કે, મારે ગોલ્ડમેડલ મેળવવા...

વરાછામાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં લગ્ન ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. આ લગ્નમાં ચાંલ્લાને બદલે પુસ્તકો ભેટ આપવા તેવી નોંધ...

જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા પરિયા તેમાં બંધાયેલા પાતાળ કૂવાને લીધે જાણીતું બન્યું છે. આ ગામમાં ૧૦૦ વર્ષ પહેલાં એક કૂવો બાંધવામાં આવ્યો હતો. આ કૂવાને...

ચાર મહિના પહેલાં જન્માષ્ટમીએ થયેલા લઠ્ઠાકાંડમાં સુરત પોલીસને બદનામી મળ્યા પછી પોલીસ કમિશનર અને રેન્જ આઈ.જી.ની બદલી કરવામાં આવી હતી. હવે ચાર મહિનામાં જ...

બીલખાડી પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટીતંત્રએ હાથ ઊંચા કરી દેતાં સ્થાનિક રહીશોએ પોતાના ઘરમાં પાણી ભરાતા અટકાવવા ઘર ઊંચા કરાવવાનું શરૂ કર્યું છે. વાપી...

સુરત શહેરને મેટ્રો રેલનો લાભ આપવા માટે હાઈપાવર કમિટી દ્વારા ૧૩મીએ સુરત મેટ્રો રેલના બે રૂટને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રૂપિયા ૧૨૮૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મંજૂર થયેલા રૂટના પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવા હાઈપાવર કમિટીની મંજૂરી મળી...

નોટબંધી પછી પણ સુરત - દિલ્હી વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની સવારની અને સાંજની એરબસ ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યામાં વધારો જ નોંધાયો છે. નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૧૬માં એર ઈન્ડિયાને સુરત-દિલ્હી રૂટ પર ૮૮ ટકાથી વધુ પેસેન્જર મળ્યા છે. નવેમ્બરમાં નોટબંધી...

ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામના ખેતમજૂર વિનોદભાઈ રમેશભાઈ વસાવાની પત્ની ઉષાબહેનને પ્રસવ પીડા ઉપડતાં છઠ્ઠી જાન્યુઆરીએ સેવા રૂરલ સંચાલિત કસ્તુરબા પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાયા હતા. સાતમીએ વહેલી સવારે ઉષાબહેને થોડા થોડા સમયના અંતરે ચાર પુત્રોને...

સાઉથ આફ્રિકાના ડર્બનમાં ચોથીએ રાત્રે ટોઇંગ વાનને ઓવરટેક કરવા જતાં ભરૂચના વેપારી સરવર મહેબૂબખાન પઠાણની કારનો અકસ્માત થયો હતો. જેમાં સરવર ખાન તથા તેના ત્રણ મિત્રો યાસીન યાકુબ પટેલ (ભરૂચ), મોહસીન પટેલ (ભરૂચ) તથા જીજ્ઞેશ પટેલ (નડિયાદ)નાં મૃત્યુ...

પ્રાચીન સુજની કળાને જીવંત રાખવા હવે વિદેશીઓએ પણ પ્રયાસો શરૂ કર્યાં છે. મેકસિકોના રહીશે શહેરમાં સુજની બનાવતાં ભરૂચના પરિવાર સાથે મુલાકાત કરી તાજેતરમાં જરૂરી...



to the free, weekly Gujarat Samachar email newsletter