સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્ર ૮૬ વર્ષીય કનુભાઇ ગાંધીનું સોમવાર રાત્રે લાંબી સારવાર બાદ સુરતની હોસ્પિટલમાં નિધન થયું હતું. કનુભાઇને ૨૪મી ઓક્ટોબરના...

ગુજરાત સહિત દેશ માટેના મહત્ત્વપૂર્ણ એવા ત્રણ પ્રોજેકટના પ્રારંભે જ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભરૂ, કેવડિયા અને...

ડાંગ જિલ્લાના દરેક ગામના છેડે એક નાનકડું લક્કડીયું, ઘાસની છત ધરાવતુ બાંધકામ અચૂક જોવા મળે. એ બાંધકામ એટલે વાઘ મંદિર. દેખાવે જોકે એ કોઈ રીતે મંદિર ન લાગે....

સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકરોને માહિતી આપવા તેમજ માર્ગદર્શન માટે વિધાનસભા મુજબ વોટ્સએપ ગ્રુપ બનાવાયા છે જેમાં ઓલપાડ વિધાનસભા ગ્રુપમાં સોમવારે રાત્રે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ કનાજના મોબાઈલ નંબર પરથી ગ્રુપમાં ૧૮ અશ્લીલ વીડિયો અપલોડ...

ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

એડવોકેટ સ્નેહલ વકીલના લેખિત સાયબર ક્રાઈમ પર આધારિત પુસ્તક ‘વોર ફોર્સ’નું ગુજરાત રેન્જના પોલીસ અધિકારી ડો. સમશેર સિંહ અને કાપડિયા હેલ્થ ક્લબના ડિરેક્ટર...

ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તથા એશિયન એકેડમી ઓફ આર્ટ્સ દ્વારા તાજેતરમાં નોઈડા ખાતે આયોજિત ગ્લોબલ લિટરરી ફેસ્ટિવલમાં વાપીની સ્મિતા દેશમુખ મિસિસ ઇન્ડિયા અર્થ ૨૦૧૬ બની છે. વાપીની આ મહિલા ઇન્કમટેક્સનાં સેવા નિવૃત્ત...

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના અને ઝાંબિયાના લુસાકામાં સ્થાયી થયેલા ૨૨ વર્ષીય યુવાન ઇનામુલ રશીદ સેક્રેટરીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ચાર મિત્રો સ્વિમિંગપુલમાં નહાવા ગયા હતા જયાં ઇનામુલનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ...

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામે સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના તાબા હેઠળના શ્રી પંચદેવ સહિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશની સરહદ પર ફરજ બજાવતા...

મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter