વલસાડમાં કૃષિ - વિજ્ઞાન અને કલમની કમાલઃ ખેડૂતે એક આંબા પર ઉગાડી 22 જાતની કેરી

હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

મૂળ અમરેલીના સાળવા ગામના રવિ ઠાકરશીભાઈ દેવાણી (ઉં. વ. ૨૨)નો પરિવાર સુરતના કામરેજમાં રહે છે. રવિ અમદાવાદમાં જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિ.ની ફરજ બજાવતો હતો. રવિ અમદાવાદમાં પેઈન ગેસ્ટ તરીકે રહેતો હતો. ૬ઠ્ઠી એપ્રિલે બાઈક પર નીકળેલા...

ખંભાતમાં રહેતા વિદ્યાર્થી પીનલ ગોપાલભાઈ રાણાએ ‘ગેટ’ની પરીક્ષા પાસ કરવામાં દેશમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. સાવ સામાન્ય ઘરના પીનલને અત્યારથી જ વિવિધ કંપનીઓ...

ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના તબીબે ખારવેલના રામવાડી વિસ્તારના પથરીથી પીડાતા મહેશભાઈ પટેલનું ઓપરેશન કરી ૧ કિલો ૪૦૦ ગ્રામ વજન ધરાવતી પથરી સાતમીએ બહાર કાઢી...

મુંબઈના મલાડમાં રહેતી અને દેહવિક્રય કરતી ૨૧ વર્ષીય યુવતીને ૨૮મી માર્ચે સુરતના કારા ઉર્ફે રમેશ કાબાએ રૂ. ૧૫૦૦૦માં યુવતી સાથે દેહસંબંધ બાંધવાનો સોદો નક્કી...

વિદેશમાં અમુક દવાઓ પ્રતિબંધિત હોવા છતાં પાર્સલ કરવાના રેકેટનો નાર્કોટિક્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. નાર્કોટિક વિભાગે બાતમીના આધારે છાપો મારી ભરૂચમાંથી રૂ. એક કરોડ ઉપરાંતની દવાઓના જથ્થા સાથે રેકેટમાં સંડોવાયેલા ત્રણ શખસોની અટકાય કરી હતી. નાર્કોટિક્સ...

કુદરતના ખોળે રહેતા અવનવા પક્ષીઓ ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં શિયાળામાં પોતાના મનગમતા વાતાવરણમાં વિશાળ દરિયાઇ વિસ્તાર ખેડીને હજારો માઇલની મુસાફરી કરીને આવતા...

વલસાડ જિલ્લામાં ૫ડી રહેલી અસહ્ય ગરમીને કારણે આંબા પર બેઠેલી કેરીઓ પીળી પડવાના કારણે ખેડૂતોમાં ચિંતા છે. અનેક વૃક્ષો પરથી તો કેરી ખરી પડતાં ખેડૂતોને ભારે...

કુદરતના ખોળે રહેતા અવનવા પક્ષીઓ ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં શિયાળામાં પોતાના મનગમતા વાતાવરણમાં વિશાળ દરિયાઇ વિસ્તાર ખેડીને હજારો માઇલની મુસાફરી કરીને આવતા...

બોર્ડની પરીક્ષાઓનું કારણ આપીને રવિવારે યોજાનારી ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલની સભાને સુરતમાં યોજવાની પોલીસે પરવાનગી આપી ન હતી. તેથી અકળાયેલા પાટીદારોએ...

આફ્રિકામાં આવેલા સિઓરા લિઓનથી એક પાદરીને ૭૦૬ કેરેટ વજનનો દુર્લભ હીરો મળી આવ્યો છે. તેમણે આ હીરો ત્યાંની સરકારની સોંપી દીધો છે. આ ઘટનાની વિશ્વભરનાં હીરાબજારમાં ચર્ચા છે. તેથી હવે સુરત અને મુંબઇના કેટલાક હીરાવેપારીઓ આ ડાયમંડ ખરીદવા માટે સિઓરા...



to the free, weekly Gujarat Samachar email newsletter