હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

જિલ્લા અને નજીકના તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૦મી એપ્રિલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સાતથી આઠ સેકંડો માટે ધરા ધ્રૂજી હતી. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા  ૩.૨ જેટલી નોંધાઈ હતી. 

ધરમપુરના તુતેરખેડ ગામે બીજી એપ્રિલે એકસાથે સમૂહલગ્નમાં ૧૧૨૧ આદિવાસી યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જેમાં પિતા-પુત્રે પણ એક મંડપની નીચે લગ્ન કર્યાં...

દેશની સરહદ પર તો ખબર હોય કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન પણ રાજકારણમાં બિલકુલ ખબર ન પડે કે તમારો દોસ્ત કોણ છે અને તમારો દુશ્મન કોણ છે. આ શબ્દો સુરતની મુલાકાતે...

ડુમસ આમ તો પર્યટનસ્થળ તરીકે જાણીતું છે. રજાના દિવસોમાં અહીં સુરતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. જોકે અહીં જનારા લોકોને ભાગ્યે જ ખબર હશે કે અહીં એક હિન્દુઓનું...

અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવને બુલેટપ્રૂફ વેન-જેકેટની લોખંડી સુરક્ષા વચ્ચે ૨૯મી માર્ચે સુરત કોર્ટમાં ચાર્જફ્રેમ માટે રજૂ કરાયો હતો. ત્યારબાદ સુરતથી બરેલી...

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયની સરહદ વચ્ચેના વિશિષ્ટ પ્રકારના સીમાંકનથી મહારાષ્ટ્રના નવાપુર ગામના રેલવે સ્ટેશનનું અડધું પ્લેટફોર્મ ગુજરાતમાં તો અડધું પ્લેટફોર્મ...

સુરતના નામાંકિત બિલ્ડર હિતેશ દેસાઇએ જોધપુરથી રૂ. એક કરોડની કિંમતનો મારવાડી નસલનો ઘોડો ખરીદ્યો છે. હિતેશ દેસાઇ કહે છે કે, ૬૮ ઇંચ ઉંચાઇ ધરાવતો ઘેરો બદામી...

૧૯ વર્ષ પછી કેન્દ્ર સરકારે ફરી બ્લેકમની ધારકો માટે સ્કિમ મૂકી છે. જે અંતર્ગત કાળા નાણાની જાહેરાત કરનારને માત્ર ૪૫ ટકા ટેક્સ ભરવાનો રહેશે. આઈટી મુજબ, આ જાહેરાત બાદ સુરતમાં અંદાજે રૂ. ત્રણ હજાર કરોડનું કાળું નાણું સામે આવે એવી સંભાવના છે. ૪૫ ટકાના...

ઓર્ગન ડોનેટની સામાજિક પ્રવૃત્તિ કરી જાગૃતિ લાવાનારી ડોનેટ લાઇફ સંસ્થાએ રાજ્યમાં પ્રથમ બોન બેંક (હાડકાં સંગ્રહ કરતી બેંક)ની શરૂઆત સુરતમાં કરવાની તૈયારી હાથ ધરી છે. સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલા કહે છે કે, સુરતના ઓર્થોપેડિક સર્જન્સની સલાહ પછી...

નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૫ વોર્ડ પૈકી ૮ બેઠક પર ભાજપને અને ૨ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તથા ૫ બેઠક પર અપક્ષે કબજો જમાવ્યો હતો. જ્યારે ૨૨૪ ઉમેદવારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. દમણના ઇતિહાસમાં નગરપાલિકાની બેઠક પર ભાજપનો પહેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter