હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં છેલ્લા ત્રણ વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન સોમવારે ૨૫૦૦ કેરેટ રફ હીરા લઈને ભાગી છૂટતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ વ્યાપ્યો છે. 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને રેશનાલિસ્ટના ભીષ્મ પિતામહ ગણાતા રમણભાઇ પાઠક (૯૨)નું ૧૨ માર્ચના રોજ બારડોલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું હતું.

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે. 

ભરૂચ જિલ્લાના રહેવાસીઓએ હવે પાસપોર્ટને લગતા કામ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.



to the free, weekly Gujarat Samachar email newsletter