ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

સુરતમાં ડાયમંડ મેન્યુફેકચરીંગનું કામ કરતી એક બહુ મોટી પેઢી રૂ. ૪૦૦ કરોડમાં કાચી પડી હોવાનું બહાર આવતાં હીરાઉદ્યોગમાં ભારે ખળભળાટ મચ્યો છે. 

પલસાણા ખાતે રહેતા ઉત્તરપ્રદેશના વતની યુવાનની શરીરની રચના ૧૦ લાખ વ્યક્તિએ એક વ્યક્તિની હોય તેવી વિચિત્ર હતી. હૃદય ડાબીને બદલે જમણી બાજુ હતું. લિવર પણ જમણી બાજુને બદલે ડાબી બાજુ હતું અને બરોળ પણ ડાબી બાજુને બદલ જમણી બાજુ હતું.

એવું કહેવાય છે કે, ‘સેવા કરો તો મેવા મળે’. આવું જ કંઇક થયું છે અહીંના એક શ્રમજીવી પરિવાર સાથે. નવસારીનાં ખડસુપાગામે ત્રણ પેઢીની કરેલી પ્રામાણિક સેવા અને...

સુરતથી દીલ્હી જતી ફ્લાઇટ બુધવારે પણ બંધ રાખવાનાં એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી શહેરીજનો અને સંસ્થાઓએ નારાજ થઇ વિરોધ કર્યો હતો. જેથી ઓથોરીટીએ નિર્ણય બદલવાની...

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આગામી ચાર વર્ષ પછી આવનારી ચૂંટણીમાં નવા મતદારોને સમાવવા માટે ધર્માદો લેવામાં આવતા સત્સંગ પક્ષના એસ. પી. સ્વામીના નેતૃત્વમાં સુરતમાં રામપુરા સ્વામીનારાયણ મંદિર સામે દેવપક્ષના વિરોધ ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. 

સ્થાનિક પોલીસે એક મજૂરની ધરપકડ કરી છે. મજૂરીકામ કરતા મહેશ હળપતિ પાસેથી ત્રણ કેરી મળી હતી જે તેણે વલસાડમાં રહેતા મહેશ દેસાઈના ખેતરમાંથી ચોરી હતી. 

ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ૨૪ મેએ યોજાયેલાં મહાઅભિયાનમાં સતત ૪ કલાક સુધી ૧૮ હજાર કરતાં વધુ લોકોએ શ્રમદાન કરી રેકોર્ડ બનાવ્યો છે.

ખાવાપીવાની બાબતમાં સુરતીઓને કોઇ ન પહોંચે. અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી પણ પૂરબહારમાં જોવા મળે છે. આથી મૂળ સુરતીઓમાં ‘કેરીગાળા’ની મોસમ પણ જામી છે. સુરતમાં...

સુરતના ઉધનાસ્થિત બરોડા રેયોન કોર્પોરેશન (બીઆરસી) અંગે ચાલી રહેલા કામદારોના કેસમાં હાઇ કોર્ટે ૬૭૪ પાનાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter