‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

સંઘપ્રદેશ દિવ-દમણ અને દાદરા નગર હેવલીને ગુજરાતમાં સમાવી લેવા માટેની હિલચાલની વાતો પાયાવિહોણી હોવાનું પ્રશાસને જણાવ્યું છે. દમણ તેમ જ દાદરા નગર હવેલીના પબ્લીસિટી ડીપાર્ટમેન્ટ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દમણ પ્રશાસને ગૃહ મંત્રાલયમાં...

 ડાંગના ગાંધી તરીકે ઓળખાતા અને જેમણે ડાંગને ગુજરાતમાં સમાવ્યું તેવા સ્વાતંત્ર્ય સેનાની ઘેલુભાઈ નાયક (૯૨)નું ગત સપ્તાહે અવસાન થયું છે. ૧૯ જૂન ૧૯૨૪ના રોજ ગણદેવી તાલુકાના કોલવા ખાતે જન્મેલા માતા લક્ષ્મીબેન અને પિતા ગુલાબભાઈના સંતાન ઘેલુભાઈના નિધનથી...



to the free, weekly Gujarat Samachar email newsletter