ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

સુરત ડાયમંડ બુર્સનું સપનું સાકાર કરનાર સુકાની

સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)નું સપનું હકીકતમાં બદલવામાં યોગદાન તો અનેકનું છે, પણ તેનું સુકાન સંભાળ્યું હતું 14 સભ્યોની ટીમે. ચેરમેન તરીકે વલ્લભભાઇ પટેલે જવાબદારી સંભાળી હતી અને તેમને સાથ આપ્યો હતો વાઇસ ચેરમેન અશેષભાઇ દોશી, સેક્રેટરી માણેકભાઇ લાઠિયા...

ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને રેશનાલિસ્ટના ભીષ્મ પિતામહ ગણાતા રમણભાઇ પાઠક (૯૨)નું ૧૨ માર્ચના રોજ બારડોલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું હતું.

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે. 

ભરૂચ જિલ્લાના રહેવાસીઓએ હવે પાસપોર્ટને લગતા કામ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.

મુંબઇની જાણીતી રફ અને પોલિશ્ડ ડાયમંડ બ્રોકરેજ પેઢીનો માલિક રૂ. ૫૦ કરોડનો માલ ઉઘરાવી ગુમ થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter