ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીકના લેનેસીયા શહેરમાં એક મોલમાં નોકરી કરતા વલસાડના યુવક પર કેટલાક અશ્વેત યુવાનોએ લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે.

સુરત એરપોર્ટથી એરકનેક્ટિવિટી વધારવા સાસંદો, ચેમ્બર ઓફ કોમર્સ અને વી વોન્ટ એરપોર્ટ અવેરનેસ ગ્રૂપ સતત એર ઈન્ડયાને બીજી ફ્લાઈટ શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું...

સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે.

ભારત સરકાર દેશમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ૫૦ ક્ષેત્ર (સરકીટ)ને પસંદ કરી વિવિધ થીમ આધારિત પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરશે. 



to the free, weekly Gujarat Samachar email newsletter