સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસરત રહેલા ભારત માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા.
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસરત રહેલા ભારત માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા.
નેપાળની બંધારણીય સભાએ સોમવારે થયેલા મતદાનમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ નકારી હતી. બંધારણીય સભાના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા નેપાળી લોકો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર અથડામણો સર્જાઇ હતી. આ અથડામણોમાં અનેક લોકોને ઇજા પહોંચી...
દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન અને એક સમયે ગુજરાતીઅો જ્યાં મોટા પ્રમાણમાં વેપાર અને વસવાટ કરતા હતા તે યમન અત્યારે ખૂબજ ખરાબ આંતરવિગ્રહમાં ફસાઇ ગયું છે. સાઉદી અરેબિયા અને તેના જોડીદાર દેશોના સૈન્ય તેમજ યમનના હાઉથી શીયા વિદ્રોહીઅો વચ્ચે જોરદાર લડાઇ...

યુરોપીયન દેશોની નેતાગીરી સિરિયા સહિતના અશાંત દેશોના શરણાર્થીઓને આશરો આપવાના મુદ્દે ભારે અવઢવમાં છે ત્યારે એક બિલિયોનેરે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા તત્પરતા...

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્પેલિંગ-બી સ્પર્ધામાં નવ વર્ષનો ભારતવંશી અનિરુદ્ધ કથિરવેલ ચેમ્પિયન બન્યો છે. મંગળવારે યોજાયેલી ‘ધ ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી’...

ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....
ઈઝરાયલમાં કિબુઝ હર્કાઈ શહેરમાં હજારો લોકોએ ભારે ધામધૂમથી જન્માષ્ટમીની ઊજવણી કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે અમેરિકામાં સિલિકોન વેલીની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાની બાબતોમાં જાણકાર ગણાતા...
સિરીયાના પ્રાચીન શહેર પાલ્મિરામાં આઈએસઆઈએસના આતંકીઓએ વિશ્વનું અતિપ્રાચીન મંદિર નષ્ટ કર્યું છે.

ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં દેશના ૬૯ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઇ હતી.