ભારતની સરહદ સાથે જોડાયેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા વધી રહી છે, જે ભારત માટે જોખમરૂપ હોવાનું કહેવાય છે.
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
ભારતની સરહદ સાથે જોડાયેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા વધી રહી છે, જે ભારત માટે જોખમરૂપ હોવાનું કહેવાય છે.

એક તરફ પાકિસ્તાને ર૪ કલાકમાં ત્રણ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે બીજી બાજુ ઉધમપુરમાં હુમલા બાદ જીવતા પકડાયેલા આતંકવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન ઉર્ફે કાસિમને...

આર્થિક સંકટમાં ઘેરાયેલાં ગ્રીસના નાગરિકોને આખરે ૨૯ જૂનના રોજ બંધ થયેલી બેંકો ત્રણ સપ્તાહ બાદ ખૂલતાં મોટી રાહત મળી છે.
૧૮ દિવસની સતત ચર્ચા પછી વિશ્વના છ મહત્ત્વના દેશો- અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇરાન વચ્ચે ઐતિહાસિક પરમાણું કરાર થયા છે.

ભારતે ફરી મિત્રતાનો હાથ લંબાવ્યો, પણ પાકિસ્તાનને કદર નથી. પાકિસ્તાને કાશ્મીર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મુદ્દે ફેરવી તોળ્યું.

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...
યૂરોઝોન સાથે છેડો ફાડી નાખવાના જનમતસંગ્રહ બાદ નમવા માટે મજબૂર બનેલા ગ્રીસે યૂરોઝોનના નેતાઓ સાથેની મંત્રણાઓ બાદ આકરી શરતો સ્વીકારવા સંમતિ વ્યક્ત કરી હતી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમોવડિયા નવાઝ શરીફના આમંત્રણને માન આપીને આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે. રશિયામાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન (એસસીઓ)...

સાઉદી અરેબિયાના અતિ ધનાઢ્ય પ્રિન્સે પોતાની સંપૂર્ણ સંપત્તિ સખાવતી કાર્યો માટે દાનમાં આપવાની જાહેરાત કરી છે.
પૂર્વોત્તર ચીનમાં એક અનોખી બેંક ધમધમે છે, જે આર્થિક વ્યવહાર નહીં, નૈતિક મૂલ્યોને બિરદાવવાનું કામ કરે છે. ચીનના યાંજી શહેરમાં આ મોરાલિટી બેંક છે, જે સમાજ માટે કંઇક સારું કામ કરનારને મફત સેવાઓ સ્વરૂપે ઈનામ આપીને બિરદાવે છે.