કેનેડામાં પીઆર માટે ટૂંકમાં TOEFL એસેન્સિયલ ટેસ્ટને માન્યતા

કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી ઈચ્છતા લોકો માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ચકાસવા લેવાતી પરીક્ષાના વિકલ્પોમાં વધુ એકનો ઉમેરો થશે. ઇમિગ્રેશન માટેની કેટલીક ચોક્કસ અરજીઓ માટે ટોફેલ એસેન્શિયલ ટેસ્ટને માન્યતા આપવા અંગે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ...

અબુ ધાબી BAPS હિન્દુ મંદિરમાં જન્માષ્ટમીની ઊજવણીમાં 15,000થી વધુ શ્રદ્ધાળુ ઉમટ્યા

યુનાઈટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરમાં બે દિવસ સુધી ધામધૂમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેમાં 15,000થી વધુ ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ISKCON સમુદાયના સભ્યોએ અભિષેક મંડપમાં દિવ્ય ભજનોની રમઝટ...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter