પાક.માં હિન્દુઓ પર અત્યાચાર ચિંતાજનકઃ સાંસદ રિસ્ક

 પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

દુનિયામાં ભારતનો ડંકોઃ સૌથી શક્તિશાળી દેશોમાં ત્રીજા ક્રમે

ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

કીવ (યુક્રેન)ઃ આ દુનિયામાં કેવા કેવા ગજબના કિસ્સાઓ બનતા હોય છે તેનું તાજું ઉદાહરણ વાંચો. ૧૩ સંતાનો ધરાવતી ૬૫ વર્ષની એક માતાએ ફરી વાર એક સાથે ચાર બાળકોને...

સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાઉથ કોરિયા પ્રવાસ બન્ને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને એક નવીન ઊંચાઈએ લઈ ગયો છે. સોમવારે સાઉથ કોરિયા પહોંચેલા મોદીની...

ઉલાન-બાટોર (મોંગોલિયા)ઃ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ચીનથી મોંગોલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની આર્થિક ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના...

બૈજિંગ, ઉલાન-બાટોર, સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર અને પૂર્વીય દેશોનો છ દિવસનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે બહુ ફળદ્રુપ સાબિત થાય તેવો આશાસ્પદ...

શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને...

‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે...

ન્યૂ ઝીલેન્ડમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોહીથી લથપથ બાળકની મદદ માટે ૨૨ વર્ષીય શીખ યુવકે ધાર્મિક પરંપરા તોડી પાધડી ઉતારી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter