અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

ચીને ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલા પોતાના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં સ્થિતિ સામાન્ય કરવા અને તેના પર પોતાનો અંકુશ મજબૂત કરવા માટે મુસ્લિમો પર લગામ મૂકી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા આ પ્રાંતમાં ચીન હવે કોઇને પણ ‘અસમાન્ય’ દાઢી નહિ રાખવા દે. અન્ય...

બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે ૨૦૦૪માં બ્રિટિશ રાજદૂત પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. તેમાં આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી)ના પૂર્વ કુખ્યાત મુફતી હન્નાન અને તેના બે આતંકી પઠણ સામેલ છે. આ બધા રાષ્ટ્રપતિ પાસે...

વેનેઝુએલામાં હાલમાં ‘બ્રેડવોર’ની સ્થિતિ છે. અહીંની સમાજવાદી સરકારે આર્થિક અરાજકતાને કાબૂમાં લઈને સ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર છાપા માર્યા હતા. સરકારે અનેક ફૂડલાઈન સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આક્ષેપ થઈ રહ્યા...

પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું...

એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૭૧ ૨૩મીએ સવારે અમદાવાદથી ૨૪૨ પેસેન્જરો સાથે લંડન થઈ નેવાર્ક જવા રવાના થઈ હતી. ફ્લાઈટ લંડનના સ્થાનિક સમય મુજબ ૧૦.૩૯ કલાકે લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી બરાબર તે સમયે બર્ડહિટની ઘટના બની. જોકે પાયલટે વિમાનનું...

જો ભારતને એમ લાગે કે પાકિસ્તાન તેની સામે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે તો ભારત પોતાના અણુશસ્ત્રોનો પહેલા ઉપયોગ નહીં કરવાની નીતિને બાજુએ મૂકીને પાકિસ્તાન સામે હુમલો કરી શકે છે. ભારત પાકિસ્તાનને પહેલાં આણ્વિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની...

• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનાં પેરિસમાં આવેલાં કાર્યાલયમાં ૧૬મીએ લેટરબોમ્બ વિસ્ફોટ થતાં એકને ઈજા પહોંચી હતી. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ તે ત્રાસવાદી...

મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ગુરુવાર, ૧૬ માર્ચે યુરોપિયન યુનિયન બિલ (નોટિફિકેશન ઓફ વિથ્ડ્રોઅલ)ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ક્વીનની બહાલીના પગલે વડા પ્રધાન...

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ આઝાદી માટે બીજો રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો હતો પરંતુ, ચાર પોલ્સમાં બહુમતી સ્કોટિશ લોકો યુકે સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter