કિસે કન્ફર્મ કર્યુંઃ જસ્ટિન ટ્રુડો અને સિંગર કેટી પેરી ગળાડૂબ પ્રેમમાં છે

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો...

અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરને વિશ્વપ્રતિષ્ઠિત MONDO-DR 2025 એવોર્ડ

યુએઈનાઅબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરને હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં ગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ (AV) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા એવોર્ડ્ઝમાં એક MONDO-DR 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓડિયોવિઝ્યુઅલ વિશ્વના ઓસ્કાર તરીકે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter