‘સાર્ક’ સમિટ ફરી એક વખત કોઇ નક્કર નિર્ણય વગર સમેટાઇ ગઇ, પણ સભ્ય દેશોએ વિકાસપંથે પ્રયાણ કરવું હશે તો સહકાર સાધ્યા વગર છૂટકો નથી
કેનેડા બિલ સી-3 દ્વારા તેના સિટિઝન એક્ટમાં મોટા ફેરબદલ કરશે. આ સુધારાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયનોને લાભ થવા સંભાવના છે. ઈમિગ્રેશન મંત્રાલયે જાહેર કરેલા બિલનો હેતુ સિસ્ટમમાં લાંબા સમયથી રહેલી વિસંગતીમાં સુધારો...
કોઈપણ સામાન્ય માનવી માટે આહારવિહાર અને શ્વાસ લેવા જેટલી જ આવશ્યક છે પૂરતી ઊંઘ. અનેક વૈજ્ઞાનિક અભ્યાસોમાં આ વાત પુરવાર પણ થઇ છે. જોકે વિશ્વમાં એક વ્યક્તિ એવી પણ છે જે 62 વર્ષથી ઊંઘી જ નથી.
‘સાર્ક’ સમિટ ફરી એક વખત કોઇ નક્કર નિર્ણય વગર સમેટાઇ ગઇ, પણ સભ્ય દેશોએ વિકાસપંથે પ્રયાણ કરવું હશે તો સહકાર સાધ્યા વગર છૂટકો નથી
કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...
કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...
જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે.