લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ ગોલ્ડી ભારત-અમેરિકા બાદ હવે કેનેડામાં પણ મોસ્ટ વોન્ટેડ

ગેંગસ્ટેર લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ સાગરિત 32 વર્ષનો ગોલ્ડી બરાર હવે કેનેડામાં દોઢ કરોડનો ઈનામી આરોપી જાહેર થયો છે. અમેરિકા અને ભારત અગાઉ ગોલ્ડી બરારના માથા સાટે ઈનામ જાહેર કર્યા છે. ગોલ્ડી 2017થી કેનેડામાં છુપાયો હોવાની શક્યતા છે. કેનેડાની...

BAPS અને VIC દ્વારા યુએનની વિએના ઓફિસે દિવાળી 2026ની વિશિષ્ટ ઉજવણી

 BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વિએના ઈન્ટરનેશનલ સેન્ટર (VIC) ઈન્ડિયન ક્લબના સહયોગથી સોમવાર 16 નવેમ્બરે ‘દિવાળી 2026ઃ લાઈટ, હેરિટેજ એન્જ શેર્ડ હ્યુમનિટી’ ઉજવણી કાર્યક્રમનું આયોજન યુનાઈટેડ નેશન્સની વિએનાસ્થિત ઓફિસે કરવામાં આવ્યું...

ચીનના એક ભાઇના મનમાં તસ્કરોનો ભય એવો તે બેસી ગયો છે કે તેમણે પોતાના ઘરને બે સેન્ટીમીટર પહોળી સ્ટીલની પટ્ટીઓની જાળીમાં બંધ કરી દીધું છે. આથી ઘરને જાણે પાંજરામાં...

સંસ્કૃત, તમિલ અને તેલુગુના ભાષાવિદ્ નિષ્ણાત પ્રોફેસર ડેવિડ સુલેમાનને ઈઝરાયેલના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક ઈન્ડોલોજી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ૧૭મી ફેબ્રુઆરીએ...

દક્ષિણ ચીની સાગરમાં ફરી એકવાર તણાવભર્યો માહોલ સર્જાયો છે. ચીને અહીં એક વિવાદિત ટાપુ પર સરફેસ ટુ એર મિસાઇલ તેનાત કરી દીધી છે. એટલું જ નહીં, તેણે અહીં રડાર સિસ્ટમનો સેટઅપ પણ ઊભો કર્યો છે. અમેરિકા અને ભારત આ વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવાના...

યુગાન્ડામાં સામાન્ય ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને વિપક્ષના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસે પ્રમુખપદના અગ્રણી ઉમેદવાર અને ફોરમ...

આખરી તબક્કાના કેન્સરના કારણે માથે તોળાતા મોતનો સામનો કરી રહેલા ન્યુરોસર્જન પોલ કલાનિથિએ કેન્સરના પેશન્ટ તરીકે જિંદગીના શેષ રહેલાં અમૂલ્ય સમય કેવી રીતે...

શ્રીલંકાના નૌકાદળના જવાનોએ ૧૨ ભારતીય માછીમારોની ૧૧મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે અને તેમની નૌકાઓ અને માછલી પકડવાનાં સાધનો પણ જપ્ત કરી લેવાયાં છે. તમામ માછીમારો તામિલનાડુના રામેશ્વરમના છે.

પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને એક મુસાફરી દરમિયાન હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થવાથી તાત્કાલિક ઇન્સેન્ટિવ કેર યુનિટમાં ખસેડાયા હતા. 

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન હરિન્દર સિદ્ધુને ભારતમાં ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત ૧૧મી ફેબ્રુઆરીએ કરાઈ છે. સિદ્ધુ પેટ્રિક સકલિંગનું...

અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડને આઠમીએ દાવો કર્યો છે કે અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો અને તંદુરસ્ત છે. તેમની પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૯/૧૧ હુમલાના જવાબદાર લાદેનને પાકિસ્તાનમાં...

તાઇવાનમાં છઠ્ઠીએ સવારે આવેલા ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્ર તેનાનથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter