અમેરિકામાં આકરા વિઝા નિયમોથી 1.13 લાખ વિદેશી વિદ્યાર્થી ઘટ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ આકરી ઈમિગ્રેશન અને વિઝા નીતિ અપનાવી છે, જેના કારણે વર્ષ 2026માં અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1.13 લાખ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે...

સલિના તુર્દાનેઃ ધરતીના પેટાળમાં ધબકતી મનોરંજન નગરી

આપણા કાને ખાણ શબ્દ પડતાં જ મગજમાં અંધારી ગુફાઓ, મજૂરોની સખત મહેનત અને મશીનોનો અવાજ ગુંજવા લાગે છે, પરંતુ રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા રિજનમાં આવેલી સલિના તુર્દાને એક વખત જૂઓ તો તમારો આ વિચાર સંપૂર્ણપણે બદલાઇ જશે. અહીં જમીનથી લગભગ 400 ફીટ (120...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter