કેનેડા-અમેરિકા ટેરિફ મંત્રણામાં મડાગાંઠઃ એકમેક પર આરોપ મૂકી ટેરિફ ઝીંક્યા

અમેરિકા-કેનેડા વચ્ચે ટેરિફ મામલે શરૂ થયેલી મંત્રણા અધવચ્ચે પડી ભાંગી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના નજીકના સહયોગી અને મિત્ર દેશ ગણાતા કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો છે. ત્રણ દિવસ ચાલેલી લાંબી મંત્રણા બાદ પણ બંને દેશો વચ્ચે સમજૂતી ન...

કારમી ગરીબીમાં ઉછર્યા, જાતમહેનતે બિલિયોનેર બન્યા અને હવે આર્થિક છેતરપિંડીના કેસમાં આજીવન કેદ

ચીનની દિગ્ગજ રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેના સ્થાપક 67 વર્ષના હુઈ કા યાનને આજીવન કેદની સજા ફટકારાઈ છે. શેનઝેનની એક કોર્ટે તેમને નાણાકીય છેતરપિંડી સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. 2017માં યાન આશરે 4.02 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે એશિયાના...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter