ભારત-કેનેડા વચ્ચે આર્થિક સહયોગ કરાર માટે પાંચમા તબક્કાની વાટાઘાટો

ભારત અને કેનેડાના મુખ્ય વાટાઘાટકારોએ પ્રસ્તાવિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) માટે પાંચમા તબક્કાની વાટાઘાટો શરૂ કરી છે. સોમવારથી શરૂ થયેલી આ વાટાઘાટનો ઉદ્દેશ્ય આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં આ ચર્ચા પૂર્ણ કરવાનો છે. 

તમે વિશ્વના હીરોઃ નેતન્યાહૂ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી તેમની હિંમતને સલામ કરી છે. તેમણે કેપ્ટન સ્મિતને ‘ઈઝરાયલ અને ભારતના જ નહીં, સમગ્ર વિશ્વના હીરો’ ગણાવ્યા હતા.

વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષની ૧૭૫ દેશો યાદીમાં ભારતનો ક્રમ ૯૪થી સુધરીને ૮૫ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતા સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા (ટીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે ૯૨ પોઈન્ટ સાથે ડેન્માર્ક ૨૦૧૪માં સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં પ્રથમ...

મોસ્કોઃ ભારત કાળાં નાણાંનાં મુદ્દે સંસદમાં વિપક્ષ કાગારોળ મચાવે છે, પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને તેના માટે પગલાં લીધાં છે. તેમણે જાહેરાત કરી છે કે વિદેશથી કાળું નાણું પરત લાવનારને માફી મળશે. આવા લોકોએ ટેક્સ પણ નહીં ચૂકવવો પડે કે દંડ...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter