KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ટ્રેડ મિશનની આગેવાની લઈ ભારત અને પાકિસ્તાનના પ્રવાસે જનારા સાદિક ખાન લંડનના સૌપ્રથમ મેયર બન્યા છે. તેમણે ત્રીજી ડિસેમ્બરે બે દેશના છ શહેરનો છ દિવસનો પ્રવાસ...

માસ્ટરજીના હુલામણા નામે ઓળખાતા અને કોવેન્ટ્રીના સેલિબ્રેટેડ ફોટોગ્રાફર્સમાં સ્થાન ધરાવતા મગનભાઈ પટેલના ૧૨૮ પાનાના કોફી ટેબલ તસવીરસંગ્રહનું વિમોચન મંગળવાર, ૨૮...

હિંદુ સ્વયંસેવક સંઘ (HSS) અને સમિતિએ તા.૧૩થી ૧૯ નવેમ્બર, ૨૦૧૭ દરમિયાન પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. પ્રતાપ શાખા એન્ડ શક્તિ સમિતિ (ફિંચલી) દ્વારા...

૧૭ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ બદલ સ્વોન્સી ક્રાઉન કોર્ટના જજ ગેકિયન્ટ વોલ્ટર્સે ૪૦ વર્ષીય ટેક્સી ડ્રાઈવર કતાર શાહિનને દસ વર્ષની કેદની સજા ફટકારી હતી અને...

દીવાળીના પર્વ અગાઉ રાત્રે ચાર બુકાનીધારી શખ્સોએ ઈલ્ફર્ડમાં રહેતા ૬૦ વર્ષીય હરમીન્દર ધિલોનના ઘરમાં ઘૂસીને તેમને બંધક બનાવીને £૩૦,૦૦૦ની જ્વેલરીની લૂંટ ચલાવી...

સાઈબાબાની મહાસમાધિના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૮ નવેમ્બર, ૨૦૧૭ને શનિવારે શિરડી સાંઈ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી શિરડી સાઈ સંસ્થાન યુકેના સહયોગથી...

ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ...

BAPS સ્વામિનારાયણ સંસ્થા હિંદુઓમાં અંગદાન વિશે જાગૃતિ કેળવવાના પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળી રહી છે. આ પ્રોજેક્ટને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી...

ગત ૧૬ નવેમ્બરની સાંજે હેરો કોલેજમાં યોજાયેલી પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ મીટમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એશિયન વોઈસ દ્વારા આયોજિત આ કાર્યક્રમના સ્પોન્સર...



to the free, weekly Gujarat Samachar email newsletter