ડિટર્જન્ટ પાવડરની કમાલઃ વસ્ત્રોને મચ્છરપ્રુફ બનાવી દેશે

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

ભારતીય બનાવટના એલ્યુમિનિયમ વાસણોના ઉપયોગ સામે અમેરિકી સત્તાવાળાની ચેતવણી

 અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧ માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તુરત પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે વિવાદસ્પદ નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં...

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...

નવી દિલ્હીઃ વિધાનસભાનો ચૂંટણી જંગ જેટલો રસપ્રદ બન્યો હતો તેના કરતાં વધુ રસપ્રદ તેના પરિણામો જાહેર થયા છે. જે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવા વિશે પણ ઘણાને શંકા હતી તેણે કુલ ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે કેન્દ્ર બાદ પાટનગરમાં...

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૩૦ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાના પત્રો રજૂ કર્યા હતા.

અમદાવાદઃ સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસી બેન્કમાં ખાતું ધરાવતા ૧૧૯૫ ભારતીયોના ખાતામાં રૂ. ૨૫, ૪૨૦ કરોડ હોવાનો દાવો એક અંગ્રેજી અખબાર દ્વારા કરાતાં ખળભળાટ મચ્યો છે.

ચીનની ચાર દિવસની મુલાકાતે પહોંચેલા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીનની મુલાકાત લેશે. ચીનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની મુલાકાતની...



to the free, weekly Gujarat Samachar email newsletter