નિજ્જરની હત્યા ગોલ્ડી બ્રારે જ કરી હતીઃ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો એટલે માર્યો

કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકેસમાં હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોટી કબૂલાત કરી છે. કથિત રીતે લીક થયેલી એક ઓડિયો ક્લીપમાં ગોલ્ડી નિજ્જરની હત્યા કર્યાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં એક ગુરુદ્વારા બહાર નિજ્જરની...

વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.

નકલી ડિગ્રી મુદ્દે મંગળવારે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા પ્રધાન જિતેન્દ્ર તોમરને દિલ્હીની કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. 

નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી...

નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની...

મેગી નૂડલ્સની ગુણવત્તાના ધોરણો સામેનાં કથિત પ્રશ્ર્નો સામેની તપાસનો વ્યાપ વિસ્તારતા સરકારે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોમાં તેનાં નમૂનાની ચકાસણી કરાશે...

નવી દિલ્હીઃ ભારતની વિવિધ કંપનીઓના આર્થિક પાસાં અને મેનેજમેન્ટ સહિતના પરિમાણોને ધ્યાનમાં લેતાં સોફ્ટવેર જાયન્ટ ટીસીએસ દેશની સૌથી શ્રેષ્ઠ કંપની રહી હોવાનું...

મુંબઇ, અમદાવાદઃ ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓ હવે સમય સાથે સ્માર્ટ બની રહી છે. આ કંપનીઓ સંભવિત ગ્રાહકોને, ખાસ તો વિદેશી ખરીદદારોને, નવા રિઅલ્ટી પ્રોજેક્ટ્સની...



to the free, weekly Gujarat Samachar email newsletter