એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

શનિવાર તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાજકોટના પ્રોજેક્ટ લાઇફ દ્વારા મહિલા સશક્તિકરણના સીમા ચિહ્ન સમા ‘વર્ચ્યુલ વોકેશનલ ટ્રેનિંગ’ પ્રોગ્રામનો ડિજીટલ ઉદ્ઘાટન...

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પૂજા, વાંચન અને ચિંતનમાં દિવસ વીતાવે છે. તેઓ સત્સંગના પુસ્તકોમાંથી તેમને ગમતી...

માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી...

પ્રોજેક્ટ લાઈફ, રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા દ્વારા વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫૦ BPLમહિલાઓને ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામના...

સામાજિક સંસ્થા કરમસદ સમાજ યુકે દ્વારા NHS Caharities Togetherને £૧૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના સેક્રેટરી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે મંદિરમાં દર્શનનો સમય – દર્શન – સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૮, આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા.૧.૯.૨૦થી તા. ૧૭.૯.૨૦ સુધી શ્રાદ્ધપર્વ છે. દાન માટે આ સમય શ્રેષ્ઠ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૦ ઓગસ્ટે પ્રકૃતિ વંદનાના વૈશ્વિક કાર્યક્રમમાં જોડાવા તેમણે હરિભક્તોને...

કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ...

જૈન ધર્મના સૌથી મહત્ત્વના પર્વ એવા આઠ દિવસના પર્યુષણ પર્વ અને દશ દિવસના દશલક્ષણા પર્વ સમયે આત્મશુદ્ધિ, ધર્મક્રિયાઓ, તપ, પ્રભુભક્તિ અને ક્ષમાપના કરવામાં...

NHS દ્વારા સાઉથ એશિયન લોકોને તેમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. આ માટે ડાયાબિટીસ યુકે દ્વારા આયોજિત ‘Know...



to the free, weekly Gujarat Samachar email newsletter