- 11 May 2021
• બ્રહ્માકુમારીઝ યુકે - ઓનલાઇન ઝૂમ ઇવેન્ટસમગ્ર વિશ્વ એક પરિવાર છે તેથી કહેવાય છે કે વસુધૈવ કુટુમ્બકમ, તો આવો આપણે વિશ્વશાંતિ માટે એક કલાક યોગ સાધના કરીએ. તેની સાથે અનુભવી યોગીઓના પ્રેરણાદાયી અનુભવોનો લાભ મેળવીએ. દર મહિને ત્રીજા રવિવારે ઝૂમના...

