ધર્મજ સોસાયટી ઓફ લંડનના વાર્ષિક મેળાવડામાં ધર્મજની વિરાસતને પુનઃસ્થાપિત કરવાની હાકલ

ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL) દ્વારા વેમ્બલીના ઓકિંગ્ટન મેનોર સ્કૂલ ખાતે સભ્યોના વાર્ષિક મેળાવડા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છ ગામ, છ ગામ નાગરિક સમાજ અને હિન્દુ ફોરમ ગ્રેટ બ્રિટનના પ્રતિનિધિઓ, સભ્યો, દીકરીઓ અને મિત્રોની નોંધપાત્ર...

SKLPC UK ની વાર્ષિક 24 ગામ ઉજમણીમાં 9000થી વધુ લોકો ઉમટ્યા

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) સેન્ટર ખાતે 24 ગામનું પ્રતિનિધિત્વ કરતા 9000થી વધુ લોકો ભારે ઉત્સાહ સાથે વાર્ષિક 24 ગામ ઉજમણી માટે રવિવાર, 4 ઓક્ટોબરે એકત્ર થયા હતા. કોમ્યુનિટીની આ ઉજવણી જુલાઈ 2027માં ઈન્ડિયા ગાર્ડન્સ કોમ્યુનિટી...

મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર...

કોરોના વાઇરસ મહામારી વચ્ચે સંસ્થા દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેર દર્શન બંધ છે. જોકે સંસ્થા દ્વારા સિવાય અનેક સેવાકાર્યોની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા વીએચપીના 70 વર્ષ કે તેથી વધુની વયના સભ્યોની ફોનનંબર સાથેની યાદી...

શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં સેવાકાર્ય માટે આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા દરરોજ ૧૮ ટન જેટલા તાજા ફળ અને શાકભાજીનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિલ્સડન સ્વામિનારાયણ...

શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.

શ્રી હનુમાન ભક્ત પૂ. રામબાપા અને જીજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી ઇન્ડિયા કોરોના વાઇરસની બીમારીમાં સપડાયેલ દીન દુઃખી ગરીબોના ભોજન માટે રૂ.૧૦ લાખ (૧૧ હજાર પાઉન્ડ) મોકલાવ્યા...

નવનાત વણિક એસોસિએશન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઓનલાઇન ભક્તિભેર ઉજવણી કરાઈ હતી. સંસ્થા દ્વારા તા. ૬ માર્ચે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીનું આયોજન હતું...

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી ભારત સહિતનાં વિશ્વભરનાં ૧૧૦૦થી...

ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ દ્વારા લાઇવ ફ્રી ઓનલાઇન ઇસ્ટર રીટ્રીટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરેક જગ્યાએ કોરોના, લોકડાઉન,...

BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, નીસડન દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯) મહામારી વચ્ચે સમાજસેવા કરવામાં આવી રહી છે.BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા રાષ્ટ્રીય...



to the free, weekly Gujarat Samachar email newsletter