યુગાન્ડાના બુસોગા ડિસ્ટ્રીક્ટના ગોકુળીયા ગામ બુલોપાના રહેવાસી ભાઇ-બહેનો અને દીકરીઅોના સૌ પ્રથમ સંમેલનનું શાનદાર આયોજન તા. ૧૪-૬-૧૫ રવિવારના રોજ સવારે ૧૦થી સાંજના ૬.૩૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, લંડનHA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. યુગાન્ડા...