SRMD લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં દિવાળી ઓપન હાઉસઃ પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાનું તેજ છલકાયું

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં રવિવાર 9 નવેમ્બરે પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાથી છલકાતા વાર્ષિક દિવાળી ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. હર્ટ્સમીઅર, હર્ટફોર્ડશાયર, હેરો અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારો, મિત્રો,...

BAPS હિન્દુ મંદિર દ્વારા ‘સિમ્ફની ઓફ હાર્મની’ થકી અબુ ધા બીના પીપલ ઓફ ડિટરમિનેશનનું સન્માન

 UAEના અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા અબુ ધાબીના પીપલ ઓફ ડિટરમિનેશન તેમજ યુએઈના સમાવેશિતા, અનુકંપા અને સહભાગી માનવતાના મૂલ્યોને હાઈલાઈટ કરતી પ્રેરણાદાયી સાંજ ‘સિમ્ફની ઓફ હાર્મની’ની યજમાની કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં યુએઈની નેતાગીરી,...

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.



to the free, weekly Gujarat Samachar email newsletter