ભવન માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડમાં વધારોઃ વિરોધ અભિયાન યથાવત રખાશે

હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલ દ્વારા ભારતીય વિદ્યા ભવન (ધ ભવન) માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડ વધારી આપવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ કલાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રે સમર્પિત સૌથી અગ્રેસર સંસ્થાઓમાં એક ભારતીય વિદ્યા ભવન દ્વારા હેમરસ્મિથ એન્ડ...

ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં...

વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.



to the free, weekly Gujarat Samachar email newsletter