ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....

પરમ પૂજ્ય યોગીજી મહારાજ વર્ષ ૧૯૭૦માં ૧૨ સ્વામીઓ સાથે યુકે આવ્યા હતા. એ પ્રથમ અવસર હતો કે તે સમયે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દેશની મુલાકાતે આવ્યા હોય....

કોરોના મહામારીના આ કપરા સમયમાં જરૂરતમંદોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે સાઉથ લંડનના બાલમ સત્સંગ મંડળના તેમજ કેન્ટના વૈષ્ણવોએ ચેરિટી ફંડ એકત્ર કર્યું હતું. 

વૈષ્ણવ સંઘ યુકે (VSUK) દ્વારા ગત ૧૭ એપ્રિલમાં શરૂ કરાયેલ NHS કોવિડ-૧૯ ફંડરેઝીંગ પ્રોજેકટને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના ઇલાજ માટે ...

કોરોના મહામારીમાંથી માનવજાતની મુક્તિ અને કલ્યાણાર્થે નવકાર ગૃપ (મુંબઇ) અને જૈન વીઝન (રાજકોટ) દ્વારા રવિવાર તા.૩૧-૫-૨૦ના રોજ સવારના ૮.૪૧ થી ૧૨.૪૧ સામૂહિક...

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા તાજેતરમાં અવસાન પામનારા હરિભક્તોની...

હેરોસ્થિત કરુણા મેનોર કેર હોમ ખાતે રહેવાસીઓ તથા સભ્યો દ્વારા ગાયક શાહિદ અબ્બાસ ખાનની ઉપસ્થિતિમાં ૯ મે, શનિવારે ગાર્ડન પાર્ટીનું આયોજન કરાયું હતું. શાહિદ સ્વૈચ્છિકપણે ઉપસ્થિત રહ્યો હતો. સામાજીક અંતરના પાલન સાથે આ ગાર્ડન પાર્ટી યોજાઈ હતી. કોરોના...

કોરોના મહામારીમાં સમગ્ર બ્રિટને સામૂહિક ધોરણે, ભેદભાવથી પર રહી માનવતાના દીપ જલાવી નિ:સ્વાર્થ સેવાનું કાર્ય હાથ ધરેલ છે. એક અંદાજ મુજબ આર્થિક કટોકટી હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter