ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....

કોરોનાની મહામારીના લોકડાઉનમાં માણસો સાથે ભગવાનના ધ્વાર પણ બંધ થઇ ગયા. મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચને તાળાં લાગ્યા. એ તાળાંનો ટાળો મેળવીએ. મૂર્તિઓમાંથી...

પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS  દ્વારા કોરોના વાઇરસ મહામારીનો જલ્દી અંત આવે તે માટે ઓનલાઇન મહાઅભિષેક...

આજે લાખો લોકો દેશ-વિદેશમાં બ્રહ્માકુમારી શિવાનીબેનના કાર્યક્રમોને ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપૂર્વક જોતા હોય છે. શિવાનીબેનનો ખાસ આગ્રહ હોય છે કે રાજયોગ મેડિટેશનનો કોર્સ જરૂરથી કરવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના લોકડાઉનના સંજોગોમાં...

વાચક મિત્રો, કોરોના મહામારીની વ્યાપકતા અને ગંભીરતાએ માનવધર્મ ઉજાગર કર્યો છે. નાત-જાત, રંગભેદ, ધર્મને બાજુએ રાખી એકબીજાના દુ:ખમાં સહભાગી બનવાની હકારાત્મક...

ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા હિન્દી સેવી સન્માનની સ્થાપના 1989માં થઇ હતી. તેમણે જાહેરાત કરી છે કે દિવ્યા માથુરને તેમના લેખન અને પ્રવાસી મહિલા...

બ્રિટનમાં બહોળો ફેલાવો અને અસંખ્ય વાચકો ધરાવતા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તેની સામાજિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ અવસાન નોંધ વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી રહ્યું છે. એબીપીએલ ગ્રૂપ આપના સ્વજનની ચિરવિદાય અંગે દિલસોજી પાઠવે છે અને તેમના આત્માની શાંતિ...

સુજ્ઞ વાંચક મિત્રો, ગત સપ્તાહે આપણે કોરોનામાં કોવીદ-૧૯નો ભોગ બનેલાઓની રાત'દિ જોયા વગર ખડે પગે સેવા બજાવતા મેડીકલ સ્ટાફ, કેરર્સ, સફાઇ કામદારો, ફાયર બ્રીગેડ,...

મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter