સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભારતીય હાઇ કમિશન દ્વારા 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. 

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર,  તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના"...

ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે રવિવારે રજૂ થયેલ ચારણી લોકસાહિત્યના ઓનલાઇન Zoom કાર્યક્રમને અભૂતપૂર્વ...

આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતીને ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલન તરીકે ઊજવવામાં આવશે. વિવેકાનંદજી, શ્રીમદ્...

કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી...

• શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન દ્વારા સર્વે હરિભક્તોને જણાવવાનું કે સરકારની જાહેરાતને અનુલક્ષીને મંગળવારને તા- ૦૫-૦૧-૨૦૨૧થી મંદિર દર્શન અને અન્ય પ્રવૃત્તિઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. www.sstw.org.ukપર દર્શન ઓનલાઇન ઉપલબ્ધ...

• બ્રહ્માકુમારીઝ કાર્ડિફ દ્વારા તા.૦૫.૦૧.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID - 864 3498 1347 - Passcoede 373716) ગુજરાતીમાં વર્ચ્યુઅલ પ્રવચનનું ઓનલાઈન આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.સંપર્ક. 020 8727 3416

ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૨૫મી ડિસેમ્બરે ગીતાજયંતી અને તપોવનજયંતીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે.

માગશર સુદ એકાદશી એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી. આ પ્રસંગે ચિન્મય મિશન દ્વારા ૫ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૧ દિવસના તપો ગીતા જયંતીગ્લોબલ ઑનલાઇન ફેસ્ટ ...

કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, નિરાશા અને અસલામતીનો ભય ફરી જાગ્યો છે ત્યારે સત્સંગ દ્વારા આધ્યાત્મિક શક્તિની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે...



to the free, weekly Gujarat Samachar email newsletter