- 26 Nov 2020

કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, નિરાશા અને અસલામતીનો ભય ફરી જાગ્યો છે ત્યારે સત્સંગ દ્વારા આધ્યાત્મિક શક્તિની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે...
નવનાત પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી કરવામાં આવે છે. સમૃદ્ધિ, એકતા અને સંસ્કૃતિનો આ અવિનાશી ઉત્સવ પરંપરા સમૃદ્ધિ, આભાર અને નવા આરંભનું પ્રતિક છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ 20 ઓક્ટોબરે પવિત્ર પ્રસંગની ઉજવણી ભવ્ય...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, નિરાશા અને અસલામતીનો ભય ફરી જાગ્યો છે ત્યારે સત્સંગ દ્વારા આધ્યાત્મિક શક્તિની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે...
• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન તરફથી ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનું તા.૫.૧૨.૨૦થી તા.૧૧.૧૨.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે [email protected] પર...
• ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના...

યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં...
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે મંદિરમાં દર્શનનો સમય – દર્શન – સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૮, આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા.૧.૯.૨૦થી તા. ૧૭.૯.૨૦ સુધી શ્રાદ્ધપર્વ છે. દાન માટે આ સમય શ્રેષ્ઠ...
• કાર્ડીફ સ્વામીનારાયણ મંદિર, ૪ મર્ચીસ પ્લેસ, કાર્ડીફ CF11 6RDના ૩૮મા વર્ચ્યુઅલ પાટોત્સવનું તા.૩૦.૮.૨૦ સુધી આયોજન કરાયું છે. દર્શનનો સમય સવારે ૮ થી ૯.૩૦ અને સાંજે ૪થી ૫.૧૫, આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૫.૩૦. તા. ૩૦ આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૬. પાટોત્સવ...
• નહેરૂ સેન્ટર, લંડનસહર્ષ યોજે છે, વાર્તાલાપ, શુક્રવાર તા.૨૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨ વાગે.વિષય: ઘર્ષણોનો ઉદય કેમ થાય છે : મહાભારતના પાનેથી..વક્તા: જાણીતા કલાકાર, દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીન રાઇટર, ભારતીય લોકસભાના પૂર્વ સભ્ય શ્રી નીતીશ ભારદ્વાજ .આપ...
• અનુપમ મિશન યુકે દ્વારા પાંચમો વાર્ષિક પાટોત્સવ અને સમૂહ શ્રાવણમાસ મહાપૂજાનું તા.૧૬.૦૮.૨૦ને રવિવારે સવારે ૧૧ વાગે (યુકે ટાઈમ) ઓનલાઈન આયોજન કરાયું છે. મહાપૂજામાં ભાગ લેવા https://anoopammission.my.webex.com/meet/hswami લીંક પર ક્લિક કરીને અને...

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે...
• બ્રિટિશ ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન (અગાઉનું ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન) દ્વારા તા.૨૩.૦૭.૨૦૨૦ને ગુરુવારે બપોરે ૧ વાગે લંચ ટાઈમ ઝૂમ ઈવેન્ટ્ ‘બેગલ્સ એન્ડ સમોસાસ’ નવી સિરીઝ શરૂ થશે. તેમાં મુખ્ય અતિથિ તરીકે લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ...