ઓફિસ રૂટિનથી માંડી વાર તહેવારે પહેરો ડિઝાઈનર જ્વેલરી

તહેવાર, પ્રસંગો કે રોજિંદી જિંદગીમાં યુવતીઓએ અને મહિલાઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે યુવતીઓ અને મહિલાઓ ઘણી સજાગ રહે છે. ખાસ કરીને રોજિંદી જિંદગીમાં ઓફિસે જતાં સ્ત્રીઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે જોકે સ્ત્રીઓને વધુ મૂંઝવણ રહે...

મસ્તીથી મનાવો હોળીઃ રંગ છોડાવી ત્વચાને મુલાયમ રાખશે આ નુસખા

હોળીનો તહેવાર નજીક છે અને માત્ર ભારતમાં જ નહીં દેશવિદેશમાં પણ હોળી ધૂળેટીનો તહેવાર લોકો મન મૂકીને ઉજવે છે. ઘણા લોકોને હોળી રમવી ખૂબ જ ગમતી હોય છે, પણ ત્વચા અને સૌંદર્ય બગડી જવાની બીકે તેઓ હોળી રમતાં ગભરાય છે. જોકે અહીં કેટલાક એવા નુસખા છે કે...

નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટની આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલમાં આર્ટ અને ટેક્સટાઈલ ટીચર તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય એન્ડ્રીયા ઝફિરાકોઉને વિશ્વના શ્રેષ્ઠ ટીચરનું...

ફેશન જગતમાં છેલ્લાં થોડા સમયથી મિડરિફ વસ્ત્રોનું ચલણ વધ્યું છે. એનું સૌથી સામાન્ય ઉદાહરણ તો બ્લાઉઝ જ છે. આજકાલ બ્લાઉઝમાં પણ અવનવી ડિઝાઈન આવી છે અને સાડી...

ઘણાં લોકોની જીંદગી બચાવવામાંમદદરૂપ બનેલા બર્ટનના પ્રેરણાદાયી મહિલા સર્જન ડો. જ્યોતિબેન શાહનું મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના ભાગરૂપે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા...

ચહેરા પરની કાળાશ દૂર કરવા માટે તમે જો બજારમાં મળતી કેટલીય બ્યુટી પ્રોડક્ટ વાપરી હોય ને છતાં તમને અસંતોષ હોય તો તમારે કેટલાક એવા ઘરેલુ નુસખા અમલમાં મૂકવા...

મહિલાઓને અને યુવતીઓને આજે કોઈ પણ પ્રસંગે મેચિંગ હોય એવી જ્વેલરી પહેરવી વધુ પસંદ હોય છે. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, ઈમિટેશન, ડાયમંડ, પર્લ, સ્ટોન અને બીડ્સની...

લંડનઃ ફૂટબોલ રમવા માટે ઉંમર વધુ હોવાનું જણાવતા ૪૮ વર્ષીય કેરોલ બેટ્સે પોતે જ પીઢ મહિલાઓ માટે ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હાલ ૫૧ વર્ષની બેટ્સની ક્રોલી...

૧૧ માર્ચના રોજ બ્રિટનવાસીઓ માના વાત્સલ્યપ્રેમ, મમતા અને કદરદાનીને અંજલિ અર્પવા ‘મધર્સ ડે’ની ઉજવણી કરી માનું ઋણ અદા કરવાની કોશિષ કરશે. આમ તો આ જરા અજૂગતું...

વિવિધ ડિઝાઈનર ગાઉન હાલમાં ઇન્ટ્રેન્ડ છે. અમ્રેલાથી માંડીને ફિશકટ, ઓ લાઈન, એપલ કટ ગાઉન વારે તહેવારે, લગ્નપ્રસંગમાં પહેરવાનો માનુનીઓ પસંદ કરે છે. જ્યોર્જેટ...

મોડેલને રોમ્પવોક કરતી કે હિરોઈન્સને ફિલ્મોમાં હાઈ હિલ સેન્ડલ પહેરેલી જોઈને સ્વાભાવિક રીતે યુવતીઓને અને મહિલાઓને પણ હાઈ હિલ સેન્ડલ્સ કે ચંપલ પહેરવાની ઇચ્છા...

આઝાદી બાદ આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે કોઇ સુરક્ષા દળની મહિલાઓ બુલેટ મોટરસાઇકલ પર સ્ટંટ રજૂ કરી બતાવશે. બીએસએફની ૧૦૬ મહિલા કમાન્ડોની આ ટુકડીને ‘સીમા ભવાની’...to the free, weekly Gujarat Samachar email newsletter