પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તેની થોડીક મિનિટોમાં જ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને તમામને...

ભારત સરકારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની હાઈપ્રોફાઈલ આઇપીએલનું આયોજન યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં કરવા માટે મંજૂરી આપી દીધી છે. હવે ૧૯મી...

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટ હાર્દિક પંડ્યાની વિદેશી પાર્ટનર નતાશા સ્ટાન્કોવિચે તાજેતરમાં જ પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી હાર્દિક, તેના પુત્ર અને નતાશાની તસવીર...

ભારતની ચાર બાય ૪૦૦ મીટર મિક્સ રિલે ટીમે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં જીતેલો સિલ્વર મેડલ હવે ગોલ્ડમાં બદલ્યો છે. બહેરીનની વિજેતા ટીમની સભ્ય ડોપિંગમાં કસૂરવાર ઠર્યા...

ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજય સંદર્ભે તૈયાર કરાયેલા એક પુસ્તકમાં ઘટસ્ફોટ કરાયો છે કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ...

સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ જોવું હોય તો પહોંચો વિજયવાડા અને મળો સત્યનારાયણ નામના આ મહાનુભાવને. સત્યનારાયણનું એક સપનું...

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ (ડબલ્યુડબલ્યુઈ)ના સુપરસ્ટાર રેસલર અંડરટેકરે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી બાદ હવે રિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. ‘ડેડમેન’...

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ સ્ટાર વિક્રમ સોલંકીને સરેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જન્મેલા સોલંકી ઈંગ્લિશ કાઉન્ટી ટીમનો ચાર્જ...



to the free, weekly Gujarat Samachar email newsletter