ટાઈટન્સના ખેલાડીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા ફાફડા સહિત ગુજરાતી વાનગીઓનો આનંદ માણવા સાથે ડાંડિયા રાસ પણ રમ્યા હતા.

14 વર્ષના વૈભવ સુર્યવંશીની 35 બોલમાં સદી!

રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે આઈપીએલની તેની મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી 4.1 ઓવરો બાકી હતી ત્યારે પરાજય...

નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter