ક્લાઈમેટ ચેન્જ સામે લડવા જેફ બેઝોસનું ૧૦ બિલિયન ડોલરનું દાન

ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડત માટે તાજેતરમાં ૧૦ બિલિયન ડોલરના ડોનેશનની જાહેરાત કરી છે. રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ રૂ. ૭૧૫ બિલિયન જેટલી થાય છે. બેઝોસે આ જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી હતી.

બ્રેક્ઝિટથી ઈયુનું બજેટ ખોરવાયું

યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવા સાથે ઈયુના બજેટમાં મોટો ખાડો પડ્યો છે. ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ્સ, ડેનમાર્ક અને સ્વીડને તો ગરીબ પ્રદેશોને મદદ કરવા, ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે લડવા અને બજેટમાં પૂરવણી કરવાના ઈયુના એક ટ્રિલિયન યુરોની સાત...

યુકે બ્રેક્ઝિટ પછી અલગ થાય તે અગાઉ જ યુકે ટ્રેન ઓપરેટર્સના જૂથ રેલ ડીલિવરી ગ્રૂપ (RDG) દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ઈન્ટરરેલ અથવા ઈયુરેલ યોજનાનો હિસ્સો...

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ સરકારી બેન્કોનું પૂરેપૂરું દેવું ચૂકવી દેવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ ટ્વિટ કરીને નિર્મલા સીતારામનના લોકસભાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. માલ્યાએ જણાવ્યું હતું કે આ નિવેદનની ભાવનાને અનુરૂપ ૧૦૦ ટકા સમાધાનની મારી...

ચાનું ઘર ગણાતા આસામમાં ચાની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. જોકે આ બધામાં ‘મનોહરી ગોલ્ડ ટી’ નામની દુર્લભ પ્રજાતિની ચા સૌથી મોંઘી સાબિત થઇ છે. ગુવાહાટી...

ચાન્સેલર સાજિદ જાવિદે નો-ડીલ બ્રેક્ઝિટ સ્થિતિનો સામનો કરવાના ભંડોળમાં વધુ એક બિલિયન પાઉન્ડની ફાળવણી જાહેર કરી છે. નવી યોજનાઓ હેઠળ સમજૂતી વિનાના બ્રેક્ઝિટમાં...

એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઓટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમના માર્ગો પર દોડતી થઈ જશે. કંપનીએ...

માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો આંચકો આવ્યો...

ભારતના સદીપુરાણા ઉદ્યોગગૃહોમાં ટોચનું સ્થાન ધરાવતા ગોદરેજ જૂથમાં હવે મતભેદો સપાટી પર આવ્યા છે. આશરે પાંચ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા અને કન્ઝયુમર ગુડ્સથી...

સમર હોલીડેઝનો આનંદ માણવાની ઈચ્છા રહે તે સ્વાભાવિક છે પરંતુ, રજાની મજા સોંસરી ના નીકળે તે માટે પ્રવાસ અને ઘરના ઈન્સ્યુરન્સ લેવાનું ભૂલશો નહિ. ઉનાળાની રજાઓ...

ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર પેપાલ હોલ્ડિંગ્સ દ્વારા યુકે અને અન્ય ૩૧ યુરોપિયન દેશોમાં તેની આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર સેવા ‘Xoom’ લોન્ચ કરવામાં...

લિકર કિંગ અને ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડની લોન્સ લઈ યુકે નાસી ગયેલા વિજય માલ્યાની મિલકતોની સંપૂર્ણ વિગતો માગતી ભારતીય બેન્કોની અરજી યુકેની હાઈ કોર્ટે...to the free, weekly Gujarat Samachar email newsletter