રૂ. 3400 કરોડના વાડીલાલ ગ્રૂપના વિભાજનને મંજૂરી

ગુજરાતનું અગ્રણી વાડીલાલ ગ્રૂપ વિભાજનના મામલે પારિવારિક વિવાદમાં સપડાયું છે. ગાંધી પરિવાર દ્વારા સંચાલિત વાડીલાલ ગ્રૂપમાં લાંબા સમયથી વિભાજનને લઇને આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો, જેના પર હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટીએ) કોર્ટે ચુકાદો...

એજ્યુટેક કંપની બાયજૂસ દેવાળું ફૂંકવાના આરે

એક સમયે ભારતની ટોચની એજ્યુટેક કંપની બાયજૂસની મુશ્કેલી વધી રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ કરેલી અરજીના પગલે એનસીએલટીની બેંગલૂરુ બેન્ચે બાયજૂસ સામે ઇન્સોલ્વન્સી પ્રોસેસ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે.

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...

ભારતની એન્જિનિયરીંગ સેક્ટરની મોખરાની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (‘ભેલ’)એ ચીનની કંપનીઓને પાછળ રાખીને બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ...

લંડનઃ આ વર્ષે બિઝનેસીસ અને પરિવારો દ્વારા કરજ લેવાનું પ્રમાણ વધવાની આગાહી કરાઈ છે. ઈવાય આઈટમ ક્લબની તાજી આગાહી જણાવે છે કે નેટ બિઝનેસ ધીરાણમાં ૧૫ બિલિયન પાઉન્ડ જેટલો વધારો થશે અને ૨૦૧૬-૨૦૧૯ના ગાળામાં વાર્ષિક સરેરાશ પાંચ ટકાના ધોરણે વૃદ્ધિ જણાશે....

રિંગિંગ બેલ નામની કંપનીએ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન 'ફ્રિડમ-૨૫૧' લોન્ચ કરીને મોબાઇલ ફોનના વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ ફોન લોન્ચ કરનાર કંપની સામે...

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ખાતે વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ કાર્યરત થઇ ગયો છે. હોન્ડા કંપનીના આ ફુલ્લી ઓટોમેટેડ સ્કૂટર પ્લાન્ટનું...

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ખાતે વિશ્વનો સૌથી મોટો સ્કૂટર પ્લાન્ટ કાર્યરત થઇ ગયો છે. હોન્ડા કંપનીના આ ફુલ્લી ઓટોમેટેડ સ્કૂટર પ્લાન્ટનું...

ભારત સરકારના આવકવેરા વિભાગે બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોનને રૂ. ૧૪,૨૦૦ કરોડનો કરવેરો ચૂકવી દેવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે આમાં કસૂર થયે તેની સંપત્તિ...

ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સ્માર્ટફોન ઉત્પાદક કંપની રિંગીંગ બેલ્સે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ૧૮ ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો છે. માત્ર ૨૫૧ રૂપિયાની કિંમતનો...

લંડનઃ નર્વસ બ્રિટિશ રોકાણકારોએ કિંમતી ધાતુ સોનાના પાટ અને સિક્કામાં રોકાણનું પ્રમાણ વધારી દીધુ છે. બોન્ડ અને ઈક્વિટી બજારમાં નાણાકીય અસ્થિરતાના પગલે સોનાની...

લંડનઃ યુએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાસના નવા ક્રાઈસિસ અભ્યાસમાં આગામી બે વર્ષ દરમિયાન બ્રિટનને આર્થિક કટોકટીનો સામનો કરવી પડે તેવું જોખમ શૂન્ય હોવાની આગાહી કરાઈ છે. મુખ્ય વિકસિત દેશોની સરખામણીએ બ્રિટન સલામત હોવાનું અભ્યાસ કહે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter