એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

બ્રેક્ઝિટની સૌથી ખરાબ અસર લંડન સિટીને થશે તેમ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) માને છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરની ૨૦ ટકા એટલે કે ૮૦,૦૦૦ જેટલી નોકરીઓ...

સ્મોલ બિઝનેસીસનો હવાલો સંભાળો મિનિસ્ટર અન્ના સોબ્રીએ ટાટા સ્ટીલનું રાષ્ટ્રીયકરણ થી શકે તેવો નિર્દેશ આપ્યો છે. મહાકાય ભારતીય કંપની દ્વારા વેચાણ માટે મૂકાયેલા...

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રમુખ નૌશાદ ફોર્બસ અને કો-ચેરમેન ફોર્બસ માર્શલના વડપણ હેઠળ હાઈપ્રોફાઈલ સીઈઓ ડેલિગેશન ૫થી ૭ જુલાઈ દરમિયાન યુકેની...

અમેરિકન કંપની માસ્ટર કાર્ડને બ્રિટિશ સરકાર આકરો દંડ કરવાની તૈયારી કરી રહી છે. ક્રેડિટ-ડેબિટ કાર્ડના વપરાશ બદલ ગ્રાહકો પાસેથી ગેરકાયદે ચાર્જ વસુલવાને કારણે માસ્ટર કાર્ડને ૧૯ બિલિયન પાઉન્ડનો દંડ થશે. બ્રિટિશ ફાઈનાન્સિયલ ઓમ્બઝ્ડમેન્ટ અધિકારીએ સરકારને...

બ્રિટનના મલ્ટિ-કલ્ચરલ માહોલમાં ભારતીય ભીંડા ‘એક્ઝોટિક’ શાકભાજી તરીકે વધુને વધુ લોકપ્રિય બની રહ્યાં છે. આ એક એવી ભારતીય શાકભાજી છે કે જેની ભારતમાંથી નિકાસ...

'કથીરમાંથી કંચન' એટલે કે કચરામાંથી સોનુ બનાવવાની આવડત બધામાં નથી હોતી. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતીને વેપાર-વણજમાં કોઇ પહોંચી ન શકે. જી હા, અહી વાત કરીએ છીએ મૂળ નવસારી જીલ્લાના ગડતના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી લેસ્ટરમાં વસતા પંકજભાઇ પંચોલીની....

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાનો નિર્ણય કરતાં આર્થિક મોરચે સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા સંદર્ભે ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ભારપૂર્વક કહે છે કે (સંભવિત...

દુનિયાભરના શેરબજારોની નજર હાલ યુએસ ફેડની બેઠકના મુકાબલે બ્રિટનના રેફરન્ડમ ઉપર મંડાઈ છે. યુરોપિયન યુનિયન સાથે રહેવું કે પછી તેનાથી છેડો ફાડવો એ મુદ્દે બ્રિટનમાં...

યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરમેન જેનેટ યેલેનનું કહેવું છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જશે તો આર્થિક સંકટ ઊભું થશે. તેમણે કહ્યું હતું કે જો...

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નર પદેથી વિદાય લઇ રહેલા રઘુરામ રાજનનું કહેવું છે કે મારી અવગણના ન કરો... હું હજી આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ છું. આમ...



to the free, weekly Gujarat Samachar email newsletter