
બ્રિટિશ માલસામાનની નિકાસમાં વિક્રમી વધારાથી ગત એપ્રિલમાં દેશની વેપારખાધમાં ધારણાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટ્રેડ સેક્ટરના આંકડા મુજબ ચાલુ વર્ષના પ્રથમ ત્રણ...
અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...
અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.
બ્રિટિશ માલસામાનની નિકાસમાં વિક્રમી વધારાથી ગત એપ્રિલમાં દેશની વેપારખાધમાં ધારણાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટ્રેડ સેક્ટરના આંકડા મુજબ ચાલુ વર્ષના પ્રથમ ત્રણ...
તાજેતરમાં બિઝનેસમેન ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ સામે આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતા તેમજ જવાબદાર પત્રકારત્વમાં અગ્રેસર પબ્લિકેશન ‘ધ ટાઇમ્સ’ અને ‘ધ ડેઇલી મેઇલ’માં...
સરકારે બજેટમાં મૂકેલા કાપને કારણે હજારો લોકલ ફાર્મસી બંધ થવાની શક્યતા છે. તેની કડવી અસર નજીકની ફાર્મસી સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપતા ગ્રામીણ વિસ્તારોના...
બાય-ટુ-લેટ રોકાણોમાં ભારે વૃદ્ધિ સાથે વર્ષ ૨૦૧૩-૧૪માં યુકેમાં મકાનમાલિકોની સંખ્યા સાત ટકાના વધારા સાથે ૧.૭૫ મિલિયનથી પણ વધુ થયાનું રેવન્યુ અને કસ્ટમ્સ...
ભારતમાં રિઅલ એસ્ટેટ ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. જો કોઈ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એપાર્ટમેન્ટ કે મકાન સોંપવામાં મોડું કરશે તો તે ડેવલપર્સને ૧૧.૨ ટકા વ્યાજ...
મલ્ટિમિલિયન પાઉન્ડ બિઝનેસીસથી લઘુ મધ્યમ ઉદ્યોગો અને યુકેમાં હજારો લોકોની રોજગારી આપતી કંપનીઓના ૮૧ બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું સભ્યપદ ચાલુ તેના સમર્થનમાં ઓપન લેટરમાં સહીઓ કરી છે. આ કંપનીઓમાં ફાઇનાન્સિયલ અને લીગલ...
ઈયુ રેફરન્ડમ અગાઉ જ બ્રિટનના સ્ટીલ ઉદ્યોગની કટોકટી નિવારવા ખૂબ જ ગંભીર બનેલા વડા પ્રધાન ડેવિડ કેમરનના અંગત હસ્તક્ષેપના પગલે પછી ટાટા સ્ટીલ એના બ્રિટનના...
ક્રોસ ચેનલ રેલ કંપની યુરોસ્ટારે જૂન મહિના માટે લંડનના સેન્ટ પેન્ક્રાસથી પેરિસના નોર્ડ સુધીનું ભાડું ઘટાડીને ૨૫ પાઉન્ડ કર્યું છે. જોકે, તેનો લાભ લેવા માટે...
કોટક મહિન્દ્રા બેન્કના વડા ઉદય કોટક ફાઈનાન્સિયલ વર્લ્ડના ૪૦ સૌથી શક્તિશાળી લોકોના ‘ફોર્બ્સ’ લિસ્ટમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે. ઉદય કોટકની નેટવર્થ...
સર્ચ એન્જિન ગૂગલના ફ્રાન્સમાં આવેલા હેડ ક્વાર્ટર પર કરોડો ડોલરના ટેક્સ ફ્રોડના મામલે દરોડા પાડવામાં આવ્યા છે. ૧૦૦ જેટલા ટેક્સ અધિકારીઓની ટીમે સેન્ટ્રલ...