એજ્યુટેક કંપની બાયજૂસ દેવાળું ફૂંકવાના આરે

એક સમયે ભારતની ટોચની એજ્યુટેક કંપની બાયજૂસની મુશ્કેલી વધી રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ કરેલી અરજીના પગલે એનસીએલટીની બેંગલૂરુ બેન્ચે બાયજૂસ સામે ઇન્સોલ્વન્સી પ્રોસેસ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે.

રિલાયન્સ જિયોનો મેગા આઇપીઓ આવશે ત્યારે તેનું વેલ્યુએશન રૂ. 9.3 લાખ કરોડ થશેઃ જેફરીઝ

ભારતના ટોચના કોર્પોરેટ ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ 2025માં મેગા આઈપીઓ લાવે તેવી શક્યતા જોવાઈ રહી રહી છે તે વેળા આ કંપનીનું વેલ્યૂએશન ₹9.3 લાખ કરોડથી વધુ થશે તેવો અંદાજ છે.

ભારતના ઈલેક્ટ્રોનિક ઉદ્યોગે લગભગ દસ વર્ષ પહેલા નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. આ અંગેની માહિતી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન...

શેરબજારમાં તેજીને પગલે આઈપીઓ એટલે કે પ્રાઈમરી માર્કેટમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. ઢગલાબંધ કંપનીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે અને હજી અનેક કંપનીઓ લાઇનમાં...

ભારત અને ચાર યુરોપીય દેશો સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિટનસ્ટેઇનના બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારને વેગવંતો...

બ્લેકબર્નસ્થિત ઈજી ગ્રૂપના માલિકો ઝૂબેર અને મોહસીન ઈસા વચ્ચે સંપત્તિની વહેંચણીની વાટાઘાટો ચાલી રહી છે. મોટાભાઈ મોહસીન તેમના પેટ્રોલ સ્ટેશન સામ્રાજ્યમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને...

અનંત અંબાણીના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં અનંત અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી. તેમણે તેમના પરિવાર અને રાધિકાના પરિવારનો ખાસ આભાર માન્યો હતો. તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત...

ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક...

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ મર્જર માટે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસમાં વાયકોમ18 તથા સ્ટાર ઈન્ડિયાના બિઝનેસ જોડાશે. જેનું કુલ...

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેના બાઈન્ડિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંયુક્ત સાહસ હેઠળ...



to the free, weekly Gujarat Samachar email newsletter