કેનેડામાં હવે ભારતીય સિનેમા નિશાન પર, થિયેટરમાં પેટ્રોલ છાંટી આગ ચાંપી

કેનેડામાં હવે ભારતીય ફિલ્મો નિશાન બની રહી છે. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે આવેલા ફિલ્મ થિયેટરમાં આગજનીની ઘટના બની છે. એક બીજા થિયેટરના દરવાજા પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

ન્યૂજર્સીમાં ગુજરાતીના સ્ટોરમાંથી 13 હજાર ડોલરની ચોરી

એટલાન્ટિક કાઉન્ટીમાં આવેલી એગ હાર્બર ટાઉનશિપમાં એક ગુજરાતીના સ્ટોરના સેફમાં ડ્રીલ કરી 13 હજાર ડોલરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નોર્થ કેરોલિનાની ૪૫ વર્ષીય કેથરીન લેમાન્સ્કીએ પાળતુ કૂતરાના મોં પર ટેપ લગાવેલો ફોટો તાજેતરમાં ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું, ‘આમ થાય છે, જ્યારે...

ભારતના ૩૦ વર્ષના ઉદ્યોગ સાહસિક ઉમેશ સચદેવનો વિશ્વના પ્રતિષ્ઠિત સામાયિક ટાઈમના દુનિયાને બદલી રહેલા લોકોના લિસ્ટમાં સમાવેશ થયો છે. ઉમેશ સચદેવે વિકસાવેલો...

અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ભારતને દેશમાંથી ચોરાયેલી ૨૦૦ સદીઓ પુરાણી કલાકૃતિઓ પરત કરીને અનોખું સૌજન્ય દાખવ્યું છે. આશરે ૧૦ કરોડ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદને પોતાના ઐતિહાસિક સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદનો ગઢ ગણાવતા કહ્યું હતું કે જે લોકો રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદને...

લોસ એન્જલસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ક્લગની ગોળી મારીને હત્યા કરનારો ગનમેન પૂર્વ ડોક્ટરલ સ્ટુડન્ટ ભારતીય-અમેરિકન મૈકન સરકાર હોવાનું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત વેળાએ મહત્ત્વના સૈન્ય કરારો અંગે આશાવાદી છે. સંરક્ષણ અંગેના કેટલાક પાયાના કરારો કરાય તેમ ભારત ઈચ્છે છે. વડા...

ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી ૧૨ વર્ષીય ઋષિ નાયરે ૫૦૦૦૦ ડોલરની (અંદાજે ~ ૩૩.૫ લાખથી વધુ) નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધા જીતી લીધી છે. આ સાથે જ આ સ્પર્ધામાં...

એક બંદૂકધારીએ વિના કારણે ગોળીબાર કરીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ ગોળીબારમાં છ જણા ઘાયલ થઈ ગયા છે. પોલીસનાં વળતા ગોળીબારમાં આરોપી બંદૂકધારી પણ માર્યા ગયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર દેશમાં વધુમાં વધુ એફડીઆઇ રોકાણ ઇચ્છી રહી છે તેવામાં રિપબ્લિકન પાર્ટીના...

ચંક નામના કાગડાએ કેનેડાના વાનકુંવર શહેરમાં ત્રાસ મચાવ્યો છે. શહેરમાં સેલિબ્રિટીનો દરજ્જો ભોગવતો આ કાગડો અત્યારે શહેરની પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. કેમ...



to the free, weekly Gujarat Samachar email newsletter