પેનીને અલવિદા... 232 વર્ષ બાદ પેનીનું ઉત્પાદન બંધ

અમેરિકાની ટંકશાળે 232 વર્ષ બાદ પેનીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. જે રીતે ભારતમાં 80-90ના દશકમાં પૈસાનું ચલણ હતું તેવી જ રીતે અમેરિકામાં પેની એટલે કે એક સેન્ટના સિક્કા અત્યાર સુધી ચાલતા હતા.

રૂ. 2314 કરોડના ક્રિપ્ટો કૌભાંડમાં હિસારના કુણાલ મહેતાની ધરપકડ

અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ કેલિફોર્નિયામાં મોટા ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડમાં કેલિફોર્નિયાના કુણાલ મહેતાની ધરપકડ કરાઇ છે. કુણાલે કોર્ટમાં ગુનો કબૂલ કર્યો છે અને જણાવ્યું છે કે તે એક ગુનાહિત ગેંગનો ભાગ હતો. તેણે સોશિયલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદને પોતાના ઐતિહાસિક સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદનો ગઢ ગણાવતા કહ્યું હતું કે જે લોકો રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદને...

લોસ એન્જલસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ક્લગની ગોળી મારીને હત્યા કરનારો ગનમેન પૂર્વ ડોક્ટરલ સ્ટુડન્ટ ભારતીય-અમેરિકન મૈકન સરકાર હોવાનું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત વેળાએ મહત્ત્વના સૈન્ય કરારો અંગે આશાવાદી છે. સંરક્ષણ અંગેના કેટલાક પાયાના કરારો કરાય તેમ ભારત ઈચ્છે છે. વડા...

ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી ૧૨ વર્ષીય ઋષિ નાયરે ૫૦૦૦૦ ડોલરની (અંદાજે ~ ૩૩.૫ લાખથી વધુ) નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધા જીતી લીધી છે. આ સાથે જ આ સ્પર્ધામાં...

એક બંદૂકધારીએ વિના કારણે ગોળીબાર કરીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ ગોળીબારમાં છ જણા ઘાયલ થઈ ગયા છે. પોલીસનાં વળતા ગોળીબારમાં આરોપી બંદૂકધારી પણ માર્યા ગયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર દેશમાં વધુમાં વધુ એફડીઆઇ રોકાણ ઇચ્છી રહી છે તેવામાં રિપબ્લિકન પાર્ટીના...

ચંક નામના કાગડાએ કેનેડાના વાનકુંવર શહેરમાં ત્રાસ મચાવ્યો છે. શહેરમાં સેલિબ્રિટીનો દરજ્જો ભોગવતો આ કાગડો અત્યારે શહેરની પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. કેમ...

ભારતીય આઇટી કંપનીઓને અમેરિકાથી એચ-1બી વિઝા મેળવવા માટે ૪૦૦૦ ડોલર વધુ ચૂકવવા પડશે. હવે આઇટી કંપનીઓ માટે અમેરિકી વિઝા મેળવવાનું બહુ મોંઘું થઇ જશે. ડિસેમ્બર...

કોટક મહિન્દ્રા બેન્કના વડા ઉદય કોટક ફાઈનાન્સિયલ વર્લ્ડના ૪૦ સૌથી શક્તિશાળી લોકોના ‘ફોર્બ્સ’ લિસ્ટમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે. ઉદય કોટકની નેટવર્થ...

એક અમેરિકી કોલેજમાંથી સૌથી નાની વયે સ્નાતક થવા બદલ જેને અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ અભિનંદન આપ્યા હતા એ ૧૨ વર્ષીય ભારતીય અમેરિકન છોકરો તનિષ્ક અબ્રાહમ ૧૮...



to the free, weekly Gujarat Samachar email newsletter