ટ્રમ્પ પર થયેલા હુમલા આધારિત 9 ફૂટનું સ્ટેચ્યૂ બન્યું, ઓવલ ઓફિસમાં મુકાયું

પ્રેસિડન્ટ ટ્રમ્પે ગત જુલાઇમાં પેન્સિલવેનિયાના બટલર ખાતે રેલી દરમિયાન તેમના પર થયેલા હુમલાનું નિરૂપણ કરતું પોતાનું એક સ્ટેચ્યૂ ઓવલ ઓફિસ ખાતે મુકાવ્યું છે. 

અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. 

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter